SBI SO (Assistant Manager) Recruitment 2024:169 જગ્યાઓ પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી આહીથી.

SBI SO (Assistant Manager) Recruitment 2024: તાજેતરમાં state bank of india દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી SO (એન્જિનિયર-સિવિલ, ઈલેક્ટ્રીક, ફાયરમા આસિસ્ટન્ટ મેનેજર) ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ ...

By Admin

Published on:

SBI SO (Assistant Manager) Recruitment 2024

SBI SO (Assistant Manager) Recruitment 2024: તાજેતરમાં state bank of india દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી SO (એન્જિનિયર-સિવિલ, ઈલેક્ટ્રીક, ફાયરમા આસિસ્ટન્ટ મેનેજર) ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

SBI SO (Assistant Manager) Recruitment 2024:

સંસ્થાનું નામState bank of india
પોસ્ટનું નામવિવિધ
જાહેરાત નંબરCRPD/SCO/2024-25/18
કુલ જગ્યા169
અરજી કરવાની છેલ્લી તારીખ12/12/2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/

પોસ્ટ અનુસાર માહિતી:

1. આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર- સિવિલ):

શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર- સિવિલની) પોસ્ટ માટે ઉમેદવાર પાસે સિવિલ ડિગ્રી હોવી જરૂરી છે.

વયમર્યાદા: આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

કુલ જગ્યા: આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 43 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

2. આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર-ઈલેક્ટ્રીક):

શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ઈલેક્ટ્રીક) ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે ઈલેક્ટ્રીકની ડીગ્રી હોવી જરૂરી છે.

વયમર્યાદા: આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

કુલ જગ્યા: આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 25 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

3. આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ફાયર):

શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર(એન્જિનિયર-ફાયર) ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે BE (ફાયર) અથવા BE/B નું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ટેકનોલોજી (સેફ્ટી એન્ડ ફાયર એન્જી.) / બીઇ/બી. ટેક (ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટી એન્જી.)/ ફાયર સેફ્ટીમાં સમકક્ષ 4-વર્ષની ડિગ્રી / એનએફએસસી, નાગપુરમાંથી ઇન્સ્ટિટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સ (ભારત/યુકે) / ડિવિઝનલ ઓફિસર્સ કોર્સની ડિગ્રી હોવી જોઈએ.

વયમર્યાદા:આ પોસ્ટ માટે તારીખ 1-10-2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારની વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

કુલ જગ્યા:આ પોસ્ટ પર સંસ્થા દ્વારા કુલ 101 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વની તારીખ:

અરજી શરૂ થવાની તારીખ22 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ12 ડિસેમ્બર 2024

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

General, OBC, EWS750/-
SC/ST, PWD0/-(ફી ભરવાની રહેશે નહીં)
ચુકવણી મોડઓનલાઈન

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment