RRB Technician Recruitment 2024 : Railway Recruitment Board (RRB) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં 9,144 અને 14,298 પદો પર ભરતી આવી છે તો જે ઉમેદવારો આમાં અરજી કરવા માનાગતા હોય તે છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે આરઆરબી દ્વારા ફોર્મ ભરવાની તારીખ જલ્દી આપવામાં આવશે .
RRB Technician Recruitment 2024: ઓવર વ્યુ
ભરતી સંસ્થા | રેલવે ભરતી બોર્ડ 2024 |
જાહેરાત નંબર | RRB CET 02/2024 |
પોસ્ટ નું નામ | ટેકનીશીયન |
કુલ જગ્યા | 14,298 |
કેટેગરી | આરઆરબી ટેકનિશિયન 2024 |
સત્તાવાર વેબસાઈટ | rrbapply.gov.in |
મહત્વની તારીખો:
RRB Technician Recruitment 2024: નું નોટીફીકેશન 9 માર્ચ 2024 એ બહાર પાડવામાં આવ્યું હતું અને તે ફોર્મ માં અરજી કરવા માટે 9 માર્ચ થી 8 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકે છે અને આરઆરબી દ્વારા જે કોઈ ઉમેદવારોને તેમના ફોર્મમાં કોઈ સુધારા કરાવવા હોય તો 3-6 જૂન 2024 સુધી કરાવી શકે છે. આરઆરબી દ્વારા પોસ્ટ ની જગ્યા 9144 થી વધારીને 14,298 કરવામાં આવી છે. વધુ જાણકારી માટે નીચેની જાહેરાત સંપૂર્ણ વાંચવા વિનંતી.
RRB એ આરઆરબી ટેકનીશીયન રિક્વાયરમેન્ટ 2024 માટે 2 થી16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરાયા નથી તે 16 ઓક્ટોબર સુધી ભરાવી શકે છે અને જે ઉમેદવારો એ તે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ બાકી રહી ગયો હોય તો 17 થી 21 ઓક્ટોબર સુધી તેમાં સુધારા વધારા કરાવી શકે છે.
વય મર્યાદા:
RRB Technician Recruitment 2024 ભરતી Grade-III માં 18 થી 33 વર્ષ છે અને Grade-1 mate 18 થી 36 છે. વય મર્યાદા ની ગણતરી માટે કટોક ની તારીખ 1.7.2024 છે. આર આર બી સંસ્થા દ્વારા જે તે કાસ્ટ ના લોકોને તે સંસ્થાના નિયમ મુજબ છુટછાટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે નીચેની જાહેરાત સંપૂર્ણ વાંચો.
પોસ્ટ નું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
---|---|---|
ટેકનિશિયન Gr-I(Open Line) | 1092 | B.Sc./ B.Tech/ Diploma in Physics/ Electronics/ Computer/ IT/ Instrumentation |
ટેકનિશિયન Gr-III (Open Line) | 8052 | 10th Pass + ITI in Related Filed OR 12th with PCM |
ટેકનિશિયન Gr-III (Workshop & PUs) | 5154 | 10th Pass + ITI in Related Filed OR 12th with PCM |
સિલેક્શન પ્રોસેસ
RRB Technician Recruitment 2024 ભરતીમાં આરઆરબી દ્વારા કોમ્પ્યુટર બેઝ એકઝામ (CBT)લેવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ થશે.
- લેખિત એક્ઝામ
- ડોક્યુમેન્ટ વેરીફિકેશન
- મેડિકલ ટેસ્ટ
મહત્વની લીંક:
RRB Technician CEN 02/2024 FAQs | FAQs |
RRB Technician CEN 02/2024 Online Form | Apply Online |
Photo Upload Guidelines | Notice |
RRB Technician CEN 02/2024 Apply Reopen Notice-1 | Reopen Notice |
RRB Technician CEN 02/2024 Apply Reopen Notice-2 | Reopen Notice |
RRB Technician CEN 02/2024 Vacancy Increase Notice | Vacancy Notice |
RRB Technician CEN 02/2024 Notification | Notification |
RRB Technician CEN 02/2024 FAQs | FAQs |
RRB Technician CEN 02/2024 Official Website | RRB Portal |
RRB Regional Websites Link | RRB All |