Power Grid Trainee Engineer Recruitment 2024: તગડા પગાર સાથે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Power Grid Trainee Engineer Recruitment 2024: તાજેતરમાં પાવર ગ્રેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, તેની સો ટકા માલિકીની પેટા કંપની માટે પાવરટેલમાં ટ્રેની એન્જિનિયર્સ (ઇલેક્ટ્રોનિક્સ) માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ...

By Gujarat help

Published on:

Power Grid Trainee Engineer Recruitment 2024

Power Grid Trainee Engineer Recruitment 2024: તાજેતરમાં પાવર ગ્રેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, તેની સો ટકા માલિકીની પેટા કંપની માટે પાવરટેલમાં ટ્રેની એન્જિનિયર્સ (ઇલેક્ટ્રોનિક્સ) માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી GATE 2024 scores પર આધારિત છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

Power Grid Trainee Engineer Recruitment 2024:

સંસ્થાનું નામપાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામતાલીમાર્થી ઈજનેર (ઇલેક્ટ્રોનિક્સ)
જાહેરાત નંબરCC/12/2024
પગાર ધોરણવાર્ષિક સી.ટી.સી. ₹13.25 Lakh
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની તારીખ19 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટpowergrid.in

શૈક્ષણિક લાયકાત:

  • આ ભરતી માં ઉમેદવારે પૂર્ણ સમય BE/B.TECH/B.SC(ENG) ઇલેક્ટ્રોનિક્સ માં કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
  • નીચે મુજબ સંબંધિત શિસ્ત નો સમાવેશ થાય છે.
  • 1. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન.
  • 2. ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન.
  • 3. ઇલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક કોમ્યુનિકેશન.
  • 4. ટેલીકમ્યુનિકેશન એન્જિનિયરિંગ.
  • GATE લાયકાત: ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માં માન્ય GATE 2024 સ્કોર હોવો જરૂરી છે.

ઉંમર મર્યાદા:

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર તારીખ 19 ડિસેમ્બર 2024 ના રોજ 28 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આ ભરતીમાં ઉંમર મર્યાદામાં નિયમો મુજબ છુટછાટ આપવામાં આવશે જેમ કે-ઓબીસી ને ત્રણ વર્ષ,SC/ST ને પાંચ વર્ષ અને PWD ઉમેદવારને દસ વર્ષ છૂટ આપવામાં આવશે.

પગાર ધોરણ:

આ ભરતીમાં તાલીમ દરમિયાન ઉમેદવારને ₹30,000 થી ₹1,20,000 (IDA), સ્ટાઈપેન્ડ: ભથ્થાં અને લાભો સહિત. તથા ઉમેદવાર ની પસંદગી થઈ ગયા બાદ વાર્ષિક સી.ટી.સી. રૂપિયા 13.25 લાખ ચૂકવવામાં આવશે. E0 થી E6 ગ્રેડ 5 વર્ષની અંદર પ્રમોશન(તાલીમ સમયગાળા સિવાય) આપવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે અને સચોટ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે.

મહત્વની તારીખ:

સુચના તારીખ29 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ29 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

વિગતફી
સામાન્ય/EWS/OBC₹500
SC/ST/PWD/સ્ત્રી₹0 (ફી ચૂકવવાની રહેશે નહીં)
ચુકવણી મોડઓનલાઈન

ભરતી પ્રક્રિયા:

  • 1. શોર્ટ લિસ્ટિંગ
  • 2. જૂથ ચર્ચા
  • 3. અંગત મુલાકાત
  • 4. બીહેવીયરલ એસેસમેન્ટ

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment