NIACL AO Recruitment 2024 , 170 જગ્યા પર આવી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

NIACL AO Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીNIACL AO Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં કુલ 170 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ...

By Gujarat help

Published on:

NIACL AO Recruitment 2024

NIACL AO Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીNIACL AO Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં કુલ 170 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં બે પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે એક જનરલિસ્ટ અને બીજા એકાઉન્ટર માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો.

NIACL AO Recruitment 2024

સત્તાવાર વિભાગThe New India Assurance Company Limited (NIACL) (NIACL)
પોસ્ટનું નામએડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
કુલ જગ્યા170
જાહેરાત નંબરCORP. HRM/ AO/ 2024
નોકરીનું સ્થળભારત
અરજી માટેની છેલ્લી તારીખ29-09-2024
અરજી મોડઓનલાઈન

NIACL AO Recruitment 2024 વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાય ના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં.

જનરલિસ્ટ્સ : ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક/અનુસ્નાતકની લઘુત્તમ લાયકાત અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત જરૂરી છે સામાન્ય ઉમેદવારો માટેની મેળવેલ ડિગ્રી માં પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે હોવી જોઈએ અને ઓછામાં ઓછા SC/ST/PWBD ઉમેદવારો માટે 55% ગુણ મેળવેલ જરૂરી છે.


એકાઉન્ટ્સ : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (ICAI)/ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (ભારતની કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સંસ્થા, અગાઉ ICWAI તરીકે ઓળખાતી) અને ઓછામાં ઓછા 60% (SC/ST/PwBD માટે 55%) મેળવેલ હોવા જરૂરી છે અથવા MBA સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન/પોસ્ટ-ગ્રેજ્યુએશન ફાઇનાન્સ/PGDM ફાયનાન્સ/ M.Com ઓછામાં ઓછા 60% સાથે (SC/ST/PwBD માટે 55%) મેળવેલા જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વાચક મિત્રોને એકવાર ચેક કરવા અમારી વિનંતી છે.

NIACL AO Recruitment 2024 અરજી ફી

વિગત અરજી ફી
Gen/ OBC/ EWSRs. 850/-
SC/ ST/ PWDRs. 100/-
Mode of PaymentOnline

NIACL AO Recruitment 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી દ્વારા સૌ પ્રથમ નોધણી કરીલો (લોગીન ).
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

NIACL AO Recruitment 2024 મહત્વપૂર્ણ લીંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો 
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો 
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment