Jio Best Recharge Plan : મિત્રો જીઓ પોતાના કસ્ટમર માટે અવનવી ઓફરોનો ઢગલો લઈને આવતું હોય છે આજે આપણે આ લેખમાં એવી જે ઓફરવિશે વાત કરવાના છીએ. બધા કસ્ટમરને પોસાય અને જીઓ છોડે નહીં તે માટે અવનવી બહાર પાડતી હોય છે. આ નવી ઓફરને જાણવા અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચવામાં મારી નમ્ર વિનંતી છે.
Jio Best Recharge Plan : jio ની ધમાકેદાર ઓફર,રોજના 2GB ડેટાની સાથે 20GB ડેટા એકદમ મફત
ટેલીકોમ કંપની જીઓ પોતાના પ્લાનના રૂપિયામાં હમણાં જ વધારા કર્યા હતા હવે જીઓના રાખો સસ્તી કિંમતને વધુ લાંબો અને યોજનાઓ શોધી રહ્યા છે તો આજે એવા લોકો માટે આપણે આ જીઓ નો જબરજસ્ત પ્લાન લઈને આવ્યા છીએ જેમાં ગ્ વપરાશ કરતા ઓને રોજનું બેજબી ડેટા તો મળશે અને સાથે સાથે એડિશનલ 20 gb ડેટા પણ વાપરવા મળશે.
જીઓ કંપનીના આ પ્લાનમાં બધા પ્લાનની જેમ દરરોજ ડેટા એક્સિસ તો આપવામાં આવે જ છે આ પ્લાન ની કિંમત રૂપિયા 899 છે આ પ્લાનમાં તમને ડેઇલી બે જીબી જેટલો હાઈ સ્પીડ ડેટા વાપરવા મળે છે સાથે સાથે 20 જીબી વધારાનો ડેટા ફ્રી આપવામાં આવે છે આ સાથે સાથે આ પ્લાનમાં તમને અમર્યાદિત વોઇસ કોલ મળશે અને રોજના 100 sms પણ મળશે.
મિત્રો બીજા પ્લાનમાં આ તમને 20 જીબી ડેટા વધારાનું મળતું નથી જ્યારે આ પ્લાનમાં તમને 180 gb ના બદલે 200 જીબી ડેટા વાપરવા માટે મળે છે. આ પ્લાન ની વેલીડીટી 90 દિવસની છે આપણે ગણીએ તો રોજનું બે જીબી એટલે 180 જીબી થાય પણ 20 gb એક્સ્ટ્રા સાથે આ પ્લાનમાં 200 જીબી વાપરવા માટે મળે છે
મિત્રો રોજનું 2gb ડેટા સમાપ્ત થયા પછી તમારા ઇન્ટરનેટ ની સ્પીડ 64 કેબી ની થઈ જશે પણ તમને અમર્યાદિત કોલ અને 100 sms નો લાગતો મળતો જ રહેશે.
મિત્રો જો તમે લાંબી વેલીડીટી નો પ્લાન શોધી રહ્યા છો તો આ પ્લાન તમારો એક સારો વિકલ્પ બની શકે છે જોકે આ પ્લાન વિશે અમે તમને ફક્ત સલાહ આપી રહ્યા છીએ કે માહિતગાર કરી રહ્યા છીએ તમે તમારી અનુકૂળતા પ્રમાણે પ્લાનની ખરીદી કરી શકો છો.
રિચાર્જ કઈ રીતે કરશો ?
સૌપ્રથમ જે વ્યક્તિ રિચાર્જ કરવા માંગે છે તે વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં માય જીઓ એપ ઇન્સ્ટોલ કરવો પડશે. ત્યારબાદ તમારા jio નંબર દ્વારા તેમાં લોગીન કરી લો હવે તમને અલગ અલગ પ્લાન વિશે બતાવતું એક ઇન્ટરફેસ જોવા મળશે તેમાં તમારો મનપસંદ કરી તેના પર પ્રોસિટ કરો અને તમારી અનુકૂળતા પ્રમાણે પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી પ્લાન ની કિંમત અનુસાર તેનું રિચાર્જ કરો. આમ તમારા જીઓ એપ દ્વારા તમે જાતે જ મોબાઈલ રિચાર્જ કરી શકો છો. Jio એપ દ્વારા ફક્ત jio ના ગ્રાહકો જ રિચાર્જ કરી શકે છે જેની ખાસ નોંધ લેવી.
અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોન નો યુઝ કરતો હોય છે સ્માર્ટફોન ની અંદર ઘણી બધી એપ્સની મદદથી તમે તમે મોબાઇલ રિચાર્જ અને અન્ય ઘણી બધી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. પણ જીઓ પોતાના કસ્ટમર માટે પોતાના એપ થી રિચાર્જ કરવાનું પણ ઓપ્શન એક પૂરું પાડે છે જેથી જીયોગ્રાહકોને એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ ના આપવો પડે. Jio એપ દ્વારા રિચાર્જ કઈ રીતે કરવું? અહીં સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપે છે
મિત્રો ઉપરની તમામ આપેલી માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવેલી છે જેથી કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વાર સત્તાવાર વેબસાઈટ સાથે ચેક કરવા મારી વાચક મિત્રોને નમ્ર વિનંતી છે ઉપરની કોઈપણ માહિતી માટે અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી. જેની ખાસ નોંધ લેવી.
મહત્વની કડીઓ
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |