India Post GDS 4th Merit List 2024: ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

India Post GDS 4th Merit List 2024: તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 નું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઘણા સમયથી ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ના રિઝલ્ટ ની ...

By Admin

Published on:

India Post GDS 4th Merit List

India Post GDS 4th Merit List 2024: તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 નું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઘણા સમયથી ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ના રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ત્રણ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ચોથું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી છે તે ઉમેદવાર ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ જોઈ શકશે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 નું મેરીટ લીસ્ટ જોવા માટેની સત્તાવાર વેબસાઈટ અને અન્ય માહિતી જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

India Post GDS 4th Merit List 2024:

સંસ્થાભારતીય પોસ્ટ વિભાગ
પોસ્ટ નું નામગ્રામીણ ડાક સેવક – જીડીએસ
ચોથો મેરીટ લીસ્ટ જ્યારે તારીખ12/11/2024
મેરીટ લીસ્ટ ચેક કઈ રીતે કરવુંઓનલાઇન
સત્તાવાર વેબસાઈટindiapostgdsonline.gov.in

India Post GDS 4th Merit List 2024 ચેક કરવાની રીત:

  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક જીડીએસ નું ચોથું મેરીટ લીસ્ટ નીચે મુજબ ચેક કરી શકાશે.
  • ગ્રામીણ ડાક સેવક નો ચોથો મેરીટ લિસ્ટ જાણવા સૌપ્રથમ ઉમેદવારે ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જવું.
  • ત્યારબાદ કેન્ડીડેટ્સ કોર્નર પર જાવ, નીચે સ્ક્રોલ કરો જ્યાં સુધી તમને શોર્ટ લિસ્ટેડ ઉમેદવારો ટેબ ન દેખાય.
  • ત્યારબાદ + બટન પર ક્લિક કરો. અને તમારા સર્કલ પર જાવ.
  • ત્યારબાદ શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોની યાદી ખોલો.
  • સર્ચ બોક્સમાં તમારો નોંધણી નંબર અથવા નામ દાખલ કરો.
  • પીડીએફ દ્વારા શોધવા માટે એન્ટર દબાવો.
  • આમ સફળતાપૂર્વક તમે મેરીટ લીસ્ટ ચેક કરી શકશો.

India Post GDS 4th Merit List 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
મેરીટ લીસ્ટ જોવાઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment