GSSSB Recruitment 2024,221+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

GSSSB Recruitment 2024 : તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ આ ભરતી 221 પ્લસ જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજીઓ મંગાવવામાં આવી ...

By Gujarat help

Published on:

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024 : તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ આ ભરતી 221 પ્લસ જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો તમને પણ જો અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો ને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

GSSSB Recruitment 2024 |Gujarat Subordinate Service Selection Board Recruitment 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટવિવિધ
અરજી મોડઓનલાઇન
અરજી માટેની શરૂની તારીખ01 સપ્ટેમ્બર 2024
અરજી કરવા માટેની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB Recruitment 2024 કુલ પોસ્ટ ના નામ :

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી જાહેરનામા આપવામાં આવેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી અટેન્ડટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એક્ઝામિનર, સિનિયર એક્સપર્ટ, જુનિયર એક્સપર્ટ, સર્ચર તથા પોલીસ ફોટોગ્રાફરના પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે

GSSSB Recruitment 2024 વયમર્યાદા:

મિત્રો આ ભરતીમાં અલગ અલગ પદ પ્રમાણે અલગ અલગ વયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે પણ ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે જેમ કે 33 વર્ષ 35 વર્ષ કે પછી 38 વર્ષ થઈ શકે છે. મહત્તમ ઉંમર બાદ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

GSSSB Recruitment 2024 શેક્ષણિક લાયકાત:

મિત્રો આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાતમાં ડિટેલમાં વાંચે. જાહેરાતની પોસ્ટ પ્રમાણે ની લીંક નીચે મુજબ આપેલી છે.

GSSSB Recruitment 2024 અરજી ફી :

મિત્રો આ ભરતીમાં અમુક વ્યવસ્થા જાળવવા માટે અરજીથી નક્કી કરવામાં આવી છે જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે લગભગ 500 રૂપિયા અને આરક્ષિત ઉમેદવારો માટે 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી વિનંતી છે કારણ કે પોસ્ટ પ્રમાણે અરજી ફી અલગ અલગ પણ હોઈ શકે છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એકવાર જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરવી.

GSSSB Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં ઉમેદવારને પસંદગી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષામાં પાસ કરવાનો ઉમેદવારો નું કટ ઓફ માર્કનું મેરીટ બહાર પાડવામાં આવી શકે છે ત્યારબાદ તેના અમુક ટકા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે. તેના પછી મેડિકલ તપાસ માટે ઉમેદવારોને મોકલવામાં આવતા હોય છે. આ બધી જ પ્રોસેસમાં પાસ થયેલ ઉમેદવારને સત્તાવાર વિભાગ દ્વારા તેમના એડ્રેસ પર કે સંપર્ક દ્વારા ઓફર લેટર જાહેર કરવામાં આવતો હોય છે. પસંદગીની પ્રક્રિયા વિશેની વધારે માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં અવશ્ય વાંચવા વાચક મિત્રોને વિનંતી છે.

GSSSB Recruitment 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://ojas.gujarat.gov.inવિઝીટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો (click on details buttton)
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો ( Click on Apply Botton)
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

1. આ ભરતી માટેની અરજી માટે છેલ્લી તારીખ કઈ છે

15 સપ્ટેમ્બર 2024

2. આ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે

https://gsssb.gujarat.gov.in

3. આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે

221

4. આ ભરતીમાં કયા પદો માટે અરજી મંગાવવામાં આવી છે

લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી અટેન્ડટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એક્ઝામિનર, સિનિયર એક્સપર્ટ, જુનિયર એક્સપર્ટ, સર્ચર તથા પોલીસ ફોટોગ્રાફર

5. અરજી કરવા માટેની શરૂઆત ની ડેટ કઈ છે

01 સપ્ટેમ્બર 2024 ( અરજી કરવાનું અત્યારે ચાલુ જ છે)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment