GPSC State Tax Inspector bharti 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી gpsc દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં રાજ્ય વેરા નિરક્ષક ના પદ માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતીમાં કુલ ૩૦૦ જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે આજે આપણે વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
GPSC State Tax Inspector bharti 2024 | GPSC STI BHARTI 2024
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | રાજ્ય વેરા નિરક્ષક ક્લાસ 3 |
અરજી મોડ | ઓનલાઇન |
જાહેરાત નંબર | ૨૮/૨૦૨૪-૨૫ |
કુલ જગ્યા | 300 |
અરજી છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
GPSC State Tax Inspector bharti 2024 વયમર્યાદા :
આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવારને અમુક ઉંમર નક્કી કરવામાં આવી છે જેમાં ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩5 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં ઉમેદવારે ખાસ નોંધ લેવી. ઉમેદવારોને કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ નિયમો અનુસાર મળશે.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે ઓછામાં ઓછી માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે અથવા સમકક્ષની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા ઉમેદવારોને હિન્દી તથા ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન જરૂરી છે શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવો.
મહત્વની તારીખ અને અરજી ફી :
આ ભરતી માટે ઉમેદવાર તારીખ 12 ઓગસ્ટ 2024 થી ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી સાથે સાથે 100 રૂપિયા પરીક્ષા ફી પણ ભરવાની રહેશે પરીક્ષા ફી ઓનલાઈન મારફતે કે પોસ્ટ વિભાગમાં જઈ ઉમેદવાર ચૂકવી શકે છે.
પગાર ધોરણ :
ઉમેદવારને રૂપિયા 49,600 સાથે નિમણૂક આપવામાં આવશે આ પગાર પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે પાંચ વર્ષથી સંતોષકારક સેવા બાદ ઉમેદવારનો પગાર જે તે પગાર પંચ ના નિયમ અનુસાર 39,000 થી 1 લાખ 26 હજાર સુધીમાં ચૂકવવામાં આવશે પગાર વિશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
અરજી કઈ રીતે કરશો ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GPSC State Tax Inspector bharti 2024 માટે મહત્વની લીંક્સ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |