Deendayal Port Authority Recruitment 2024:70 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Deendayal Port Authority Recruitment 2024: તાજેતરમાં દિન દયાલ પોર્ટ ઓથોરિટી એ એપ્રેન્ટીસ, ટેકનિકલ એપ્રેન્ટિસ, અથવા ડિપ્લોમા એપ્રેન્ટીસ, ડિગ્રી એન્જિનિયરિંગ શિસ્ત માટે એપ્રેન્ટિસ, અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ...

By Admin

Published on:

Deendayal Port Authority Recruitment 2024

Deendayal Port Authority Recruitment 2024: તાજેતરમાં દિન દયાલ પોર્ટ ઓથોરિટી એ એપ્રેન્ટીસ, ટેકનિકલ એપ્રેન્ટિસ, અથવા ડિપ્લોમા એપ્રેન્ટીસ, ડિગ્રી એન્જિનિયરિંગ શિસ્ત માટે એપ્રેન્ટિસ, અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત., વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

Deendayal Port Authority Recruitment 2024:

સંસ્થાનું નામદિન દયાળ પોર્ટ ઓથોરિટી
પોસ્ટનું નામવિવિધ
જાહેરાત નંબરML/PS/1503/2024-25
કુલ જગ્યા70
અરજી કરવાની છેલ્લી તારીખ10/12/2024
જોબ સ્થાનગુજરાત
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.deendayalport.gov.in/en/

પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત:

1.એપ્રેન્ટીસ્ટ(વ્યાપાર):

શૈક્ષણિક લાયકાત: દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ઉમેદવારે ITI (NCVT/SCVT) અથવા કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી BA/B.SC/B.COMમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.

કુલ જગ્યા: એપ્રેન્ટીસ ની પોસ્ટ પર કુલ 21 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

2.ટેકનિકલ એપ્રેન્ટીસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ:

શૈક્ષણિક લાયકાત: દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટેકનિકલ એપ્રેન્ટીસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ઉમેદવારે ડિપ્લોમા(સંબંધિત એન્જિનિયરિંગ) કરેલ હોવું જોઈએ.

કુલ જગ્યા: ટેકનિકલ અથવા ડિપ્લોમા એપ્રેન્ટીસ ની પોસ્ટ પર કુલ 17 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

3.ડિગ્રી એન્જિનિયરિંગ શિસ્ત માટે એપ્રેન્ટીસ:

શૈક્ષણિક લાયકાત: દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ડિગ્રી એન્જિનિયરિંગ શિસ્ત માટે એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી (સંબંધિત એન્જિનિયરિંગ)મેળવેલ હોવી જોઈએ.

કુલ જગ્યા: ડિગ્રી એન્જિનિયરિંગ શિસ્ત માટે એપ્રેન્ટીસ ની પોસ્ટ પર કુલ 17 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

4. ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ:

શૈક્ષણિક લાયકાત:દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ઉમેદવારે B.com, BCA, BBA, BA & B.Sc માં ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.

કુલ જગ્યા: ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ની પોસ્ટ પર કુલ 15 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

વય મર્યાદા:

દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર તારીખ 10 ડિસેમ્બર 2024 ના રોજ 28 વર્ષ હોવી જોઈએ. નિયમો મુજબ ઉંમર મર્યાદામાં ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે સૂચનાનો સંદર્ભ લેવો.

મહત્વની તારીખ:

દિન દયાર પોર્ટ ઓથોરીટી દ્વારા 23 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે.

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • સૌ પ્રથમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ત્યારબાદ નીચે મુજબ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન પોર્ટલઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment