DD News Ahmedabad Recruitment 2024,દૂરદર્શન સમાચાર અમદાવાદમાં વિવિધ પદો પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

DD News Ahmedabad Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી દૂરદર્શન સમાચાર અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે ...

By Gujarat help

Published on:

DD News Ahmedabad Recruitment 2024

DD News Ahmedabad Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી દૂરદર્શન સમાચાર અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વયમર્યાદા, અરજી માટેની છેલ્લી તારીખ, કઈ રીતે અરજી કરવી, કઈ છે ઓફિસિયલ વેબસાઈટ તો મિત્રો આ તમામ માહિતી માટે આલેખની સંપૂર્ણ વાંચવા માટે નમ્ર વિનંતી છે આવી જ નવી માહિતી માટે અમારો whatsapp માં જોઈન કરવાનું ભૂલતા નહીં.

DD News Ahmedabad Recruitment 2024

સત્તાવાર વિભાગદૂરદર્શન સમાચાર
પોસ્ટવિવિધ
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની શરૂ ની તારીખ09 સપ્ટેમ્બર 2024
અરજી માટેની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2024
ઓફિસિયલ વેબસાઈટhttps://ddnewsgujarati.com/

પદોના નામ:

દૂરદર્શન સમાચાર અમદાવાદ દ્વારા ન્યુઝ રીડર, રિસોર્સ પરસન કમ અસાઇમેન્ટ કો-ઓર્ડીનેટર, વિડિઓ એડિટર, આસિસ્ટન્ટ વેબસાઈટ એડિટર, વેબસાઈટ આસિસ્ટન્ટ, કોપી એડિટર કમ પેકેજીંગ આસિસ્ટન્ટ તથા સી.જી ઓપરેટરના પદ ઉપર ભરતી માટે અરજીઓનું નામ આવી છે.

વય મર્યાદા

ડીડી ન્યુઝ ગુજરાતની આ ભરતી માં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ન્યુઝ રીડર તથા રિસોર્સ પર્સન ના પદ પર ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 21 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા વધુમાં વધુ ઉંમર મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે આ સિવાય તમામ પદો પર ઉમર મર્યાદા 21 થી 50 વર્ષ સુધીની નક્કી કરવામાં આવેલ છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા મારી નમ્ર વિનંતી છે.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો તમામ ભરતીઓ માટે ઓછામાં ઓછી લાયકાત 12 પાસ અને વધુમાં વધુ લાયકાત ગ્રેજ્યુએટ સુધીની આપેલી છે.

અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • અહીં તમને ઓપોર્ચ્યુનિટીઝ નો વિભાગ જોવા મળે છે તેમાં તમને અલગ અલગ પોસ્ટ પ્રમાણે નોટિફિકેશનમાં લીંક આપેલી છે તેના પર જે પોતાની અરજી ફોર્મ ભરો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો .

 મહત્વની કડીઓ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment