BMC Ricruitment 2024: ₹40,000+ પગાર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
BMC Ricruitment 2024: તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સબ ફાયર ઓફિસર ની કુલ પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. ...
BMC Ricruitment 2024: તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સબ ફાયર ઓફિસર ની કુલ પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વને લેખ જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ સબ ફાયર ઓફિસરની ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો સબ ફાયર ઓફિસરનો કોર્ષ અથવા ફાયર પ્રિવેન્શનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ અથવા બી.ઈ-બી.ટેક(ફાયર) કે બી.ઈ.- બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) કે બી.એસસી (ફાયર-ફાયર એન્ડ સેફ્ટી)ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર પાસે મોટર વ્હીકલ નું લાઇસન્સ હોવું જોઈએ.
ઉમેદવાર ને હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા:
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.
ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે ઉંમરમાં છૂટ આપવામાં આવશે, પરંતુ વધુમાં વધુ ઉંમર 45 વર્ષની હોવી જોઈએ.
વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ:
સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂપિયા 40,800 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. પાંચ વર્ષ બાદ સંતોષકારક રીતે સેવાઓ પૂર્ણ કર્યા બાદ સાતમા પગાર પંચ મુજબ રૂપિયા 29,200 થી રૂપિયા 92,300 સુધી પગાર વધારવામાં આવશે.
અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.