BMC Recruitment 2024: 67 જગ્યાઓ પર આવી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 67 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે ...

By Admin

Published on:

BMC Recruitment 2024

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 67 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચે.

BMC Recruitment 2024:

સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટ નું નામવિવિધ
કુલ જગ્યા67
અરજી કરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2024
જોબ સ્થાનભાવનગર
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.bmcgujarat.com/Recruitment.aspx

BMC Recruitment 2024 પોસ્ટની વિગતો:

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા વિવિધ જુદી જુદી કુલ 67 જગ્યાઓ ભરવામાં આવશે. વિવિધ પોસ્ટ નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
1.ગાયનેકોલોજિસ્ટકુલ ખાલી જગ્યા 1.
2. પીડીયાટ્રીશીયનકુલ ખાલી જગ્યા 3.
3. ઇન્સ્પેક્ટર/ હેડ ક્લાર્ક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરકુલ ખાલી જગ્યા 1.
4. જુનિયર ક્લાર્કકુલ ખાલી જગ્યા 11.
5. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટકુલ ખાલી જગ્યા 1.
6. ફાયરમેનકુલ ખાલી જગ્યા 45.
7. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરકુલ ખાલી જગ્યા 3.
8. ફૂડ સેફ્ટી ઓફિસરકુલ ખાલી જગ્યા 2.

BMC Recruitment 2024 વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત:

મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પોસ્ટ પર ની આ ભરતીમાં ઉમેદવારની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જાણવા માટે કૃપા કરીને ઓફિસિયલ નોટિફિકેશન વાંચો. ઓફિશિયલ નોટિફિકેશન અરજી શરૂ થવાની તારીખે ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી

BMC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

BMC Recruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ25-10-2024
અરજી કરવાની છેલ્લી તારીખ15-11-2024

BMC Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment