AMC Ricruitment 2024: ધોરણ 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

AMC Ricruitment 2024 : તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની કુલ 20 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ...

By Admin

Updated on:

Ahmedabad municipal corporation Ricruitment 2024

AMC Ricruitment 2024 : તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની કુલ 20 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને છેલ્લે સુધી વાંચો.

Ahmedabad municipal corporation Ricruitment 2024 |AMC Ricruitment 2024

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)
પોસ્ટનું નામસહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
વિભાગસી.એન.સી.ડી.
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની તારીખ05 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

AMC Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે એક વિષય તરીકે અંગ્રેજી સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અથવા વેટેનરી સાયન્સ અને પશુપાલનમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા નો કોર્સ કરેલ હોવો જોઈએ. અરજી કરનાર ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.

AMC Ricruitment 2024 વય મર્યાદા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ૩૩ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારો માટે આ વયમર્યાદા લાગુ પડશે નહીં.

AMC Ricruitment 2024 પગાર ધોરણ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં પસંદ કરવામાં આવેલ ઉમેદવારને 26000 રૂપિયા ત્રણ વર્ષ માટે ફિક્સ વેતન ચૂકવવામાં આવશે. ત્રણ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ લેવલ-4 મેટ્રિક્સ ₹25,500 થી ₹81,100 પગાર ચૂકવવામાં આવશે નિયમો મુજબ મળી શકતા અન્ય ભથ્થાંનો પણ સમાવેશ થશે.

AMC Ricruitment 2024 મહત્વની તારીખો:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર 2024 ભરતી માટે ઉમેદવાર 5 ડિસેમ્બર 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે તથા ઓનલાઇન ફી ની ચૂકવણી પણ કરી શકશે. ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેનો ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

AMC Ricruitment 2024 અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

AMC Ricruitment 2024 અરજી ફી:

વિગતફી
સામાન્ય/EWS/OBC₹500
SC/ST/સ્ત્રી₹250
ચુકવણી મોડઓનલાઈન

AMC Ricruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment