SSGH Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

SSGH Recruitment 2024: તાજેતરમાં સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે. બેરોજગાર ઉમેદવારો માટે આ ...

By Admin

Published on:

SSGH Recruitment 2024

SSGH Recruitment 2024: તાજેતરમાં સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે. બેરોજગાર ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી વિશે વધારે માહિતી – જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને મહત્વની લીંકો જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

SSGH Recruitment 2024:

સંસ્થાનું નામસર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ,વડોદરા
પોસ્ટનું નામવિવિધ
પગાર ધોરણ25000/-
અરજી મોડઓફલાઈન
અરજી કરવાની તારીખ03 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://vadodara.nic.in/

SSGH Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતીમાં જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. તેથી ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે પોસ્ટ ની શૈક્ષણિક લાયકાત જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

SSGH Recruitment 2024 પદો ના નામ:

સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા 23 નવેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલ ભરતી ની જાહેરાત માં જણાવવામાં આવ્યું છે કે લેબ ટેક્નિશિયન અને ફ્લેબોટોમિક્સ ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતી વિશે વધારે માહિતી મેળવવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

SSGH Recruitment 2024 પગાર ધોરણ:

સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં લેબ ટેક્નિશિયન ની પોસ્ટ પર પસંદ કરેલ ઉમેદવારને 25000 પર મંથ પગાર ચૂકવવામાં આવશે તથા ફ્લેબોટોમિક્સ ની પોસ્ટ ઉપર પસંદ કરેલ ઉમેદવારને દર મહિને 13000 પગાર ચૂકવવામાં આવશે. તેથી ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને લાયકાત અનુસાર ભરતી માટે અરજી કરવી.

SSGH Recruitment 2024 મહત્વની તારીખો:

સુચના તારીખ23 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ3 ડિસેમ્બર 2024

SSGH Recruitment 2024 અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી કે અરજી કરતા પહેલા ધ્યાનથી જાહેરાત વાંચી લેવી, જો ઉમેદવાર અરજી કરવાની લાયકાત ધરાવે છે, તો જ ઉમેદવારે અરજી કરવી.
  • આ એક વોક ઇન ઇન્ટરવ્યૂ છે.
  • ઉમેદવારે પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે એસ. એસ. જી. હોસ્પિટલ, વડોદરા એડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર રહેવું.
  • ઇન્ટરવ્યૂ ના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

SSGH Recruitment 2024 અરજી ફી:

સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર પાસેથી અરજી ફી લેવામાં આવશે નહીં, એટલે કે આ ભરતી માટે અરજી તદ્દન ફ્રીમાં કરી શકાશે.

SSGH Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment