Central Bank of India Recruitment 2024: 253 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Central Bank of India Recruitment 2024: તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ...

By Admin

Published on:

Central Bank of India Recruitment 2024

Central Bank of India Recruitment 2024: તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

Central Bank of India Recruitment 2024:

સંસ્થાનું નામસેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર
કુલ જગ્યા253
અરજી કરવાની છેલ્લી તારીખ3 ડિસેમ્બર 2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.centralbankofindia.co.in/en

શૈક્ષણિક લાયકાત:

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલ છે. તેથી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. જે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં પોસ્ટ મુજબ આપવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા:

  • 1. સ્કેલ-1 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 23 અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 2. સ્કેલ-2 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 27 અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 3. સ્કેલ-3 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 30 અને વધુમાં વધુ 38 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 4. સ્કેલ-4 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 34 અને વધુમાં વધુ 40 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • નિયમો અનુસાર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

મહત્વની તારીખો:

અરજી શરૂ થવાની તારીખ18 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ3 ડિસેમ્બર 2024

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

જનરલ, OBC,EWS850/- + GST
SC/ST,PWD,ESM, સ્ત્રીઓ માટે175/-+ GST
ચુકવણી મોડઓનલાઈન

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment