IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.
IDBI Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ- “O” અને સ્પેશિયાલિસ્ટ-એગ્રી એસેટ ઓફિસર્સ (AAO) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે રસ ...
IDBI Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ- “O” અને સ્પેશિયાલિસ્ટ-એગ્રી એસેટ ઓફિસર્સ (AAO) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે રસ ધરાવતા હોય તે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
IDBI Ricruitment 2024:
સંસ્થાનું નામ
ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ
જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ “O” અને સ્પેશિયાલિસ્ટ- એગ્રી એસેટ ઓફિસર્સ(AAO)
ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા:
આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઘુમ્મર 20 વર્ષ તથા વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા તારીખ 1/10/2024 ના રોજ ગણવામાં આવશે. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
મહત્વની તારીખો:
અરજી શરૂ થવાની તારીખ
21 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
30 નવેમ્બર 2024
અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.