BSNL Best Recharge Plan: મેળવો મોંઘા રિચાર્જ માંથી છુટકારો, જાણો સંપૂર્ણ માહિતી.

BSNL Best Recharge Plan: તાજેતરમાં ટેલેકોમ કંપની દ્વારા પોતાના રિચાર્જ પ્લાન્ટ ખૂબ જ મોંઘા કરી દેવામાં આવ્યા છે. ત્યારે BSNL કંપની ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન આપી તેમનો ફાયદો કરાવે છે. BSNL ના રિચાર્જ પ્લાન ની ...

By Admin

Published on:

BSNL Best Recharge Plan

BSNL Best Recharge Plan: તાજેતરમાં ટેલેકોમ કંપની દ્વારા પોતાના રિચાર્જ પ્લાન્ટ ખૂબ જ મોંઘા કરી દેવામાં આવ્યા છે. ત્યારે BSNL કંપની ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન આપી તેમનો ફાયદો કરાવે છે. BSNL ના રિચાર્જ પ્લાન ની કિંમત જોઈને તમે ચોકી જશો. BSNL 336 દિવસની વેલીડિટી સાથે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ઉપલબ્ધ કરાવે છે. મોંઘા રિચાર્જ પ્લાન થી છુટકારો મેળવવા માટે બીએસએનએલ દ્વારા યુઝર્સ માટે સસ્તા અને લાંબી પ્લાન શોધવામાં આવ્યા છે. આ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકો માટે મોટી રાહત લઈને આવી છે.

BSNL Best Recharge Plan

Jio, airtel અને vi દ્વારા જુલાઈ મહિનામાં તેમના રિચાર્જ પ્લાનમાં ખૂબ વધારો કર્યો છે. તેથી જીઓ, એરટેલ અને વીઆઈના ગ્રાહકો ને રિચાર્જ ખૂબ જ મોંઘુ પડે છે. તેથી BSNL પોતાના જૂના ભાવમાં જ પ્લાન ઓફર કરી રહ્યો છે. તથા ગ્રાહકોને ફાયદો થાય તે માટે BSNL ઓછા ભાવે ટૂંકા ગાળાના પ્લાન અને લોંગ વેલીડીટી પ્લાન લઈને આવ્યું છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને આ લેખમાં સૌથી લોકપ્રિય પ્લાન જણાવવા જઈ રહ્યા છે. Bsnl ના સૌથી સસ્તા પ્લાન જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

336 દિવસથી વેલીડીટી સાથે BSNL નો પ્લાન: ગ્રાહકો મોંઘા રિચાર્જ પ્લાનથી છુટકારો મેળવવા માટે સસ્તા અને લાંબી વેલીડીટી પ્લાન શોધી રહ્યા છે. ત્યારે BSNL ને તાજેતરમાં ગ્રાહકો માટે લાંબી વેલીડીટી સાથે સારા પ્લાન શોધી કાઢ્યા છે. ગ્રાહકોને મોંઘા રિચાર્જ પ્લાન થી છુટકારો મળે અને સસ્તા અને લાંબી વેલીડીટી ના પ્લાન મળે તે માટે BSNL પ્રયાસ કરે છે.

બીએસએનએલ તેના નવ કરોડથી વધારે ગ્રાહકોને માત્ર 1499 રૂપિયામાં 336 દિવસની વેલીડીટી પ્લાન આપી રહ્યું છે. આ કિંમતમાં કોઈપણ કંપની આટલી લાંબી વેલીડીટી સાથે પ્લાન ઓફર કરતી નથી. માત્ર 1500 રૂપિયામાં તમે 336 દિવસ સુધી ગમે તેટલી ફોન પર વાતો કરી શકો છો.

ફ્રી કોલિંગ સાથે ડેટાનો લાભ: bsnl ના પ્લાનની વધારે વાત કરીએ તો આ કંપની તેમના ગ્રાહકોને કુલ 24 જીબી ડેટા ઓફર કરે છે. જો તમે વધારે ડેટા યુઝ કરો છો તો આ પ્લાન તમને નિરાશ કરી શકે છે. પરંતુ આ સિવાય તમને ફ્રી કોલિંગ ની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ સેવા આપવામાં આવે છે.

BSNL ના સત્તા પ્લાન: bsnl ના તમામ ગ્રાહકોને જણાવી દઈએ કે બીએસએનએલ પાસે ₹100 થી લઈને 3000 રૂપિયા સુધીના અને તેનાથી વધુ ના પ્લાન છે. Bsnl યુઝર્સ માટે 336 દિવસનો શાનદાર પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન દ્વારા તમે 11 મહિનાનું રિચાર્જ કરાવવા માંથી અને મોંઘા રિચાર્જ માંથી છુટકારો મેળવી શકશો. સાથે સાથે આ પ્લાનમાં bsnl દ્વારા મુંબઈ અને દિલ્હી માટે રોમિંગ કોલ માટે પણ સુવિધા આપવામાં આવે છે. વધુ માહિતી માટે તમે મુલાકાત લઈ શકો છો.

BSNL 197 રૂપિયાનો પ્લાન: ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા માત્ર 197 રૂપિયામાં યુઝર્સને દેશભરમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ, નેશનલ રોમિંગ નો લાભ આ ઉપરાંત યુઝર્સને દરરોજ ટુ જીબી ડેટા અને 100 ફ્રી એસએમએસ નો લાભ આપવામાં આવે છે. જોકે, બીએસએનએલના આ સસ્તા પ્લાનમાં કુલ વેલીડીટી 70 દિવસની મળશે અને ઇન્ટરનેટ અને કોલિંગ નો લાભ કે અન્ય તમામ લાભો માત્ર પ્રથમ 18 દિવસ માટે જ ઉપલબ્ધ છે. ત્યારબાદ યુઝર્સના ફોન પર ફક્ત ઇનકમિંગ કોલ આવે છે. જો તેઓ કોલ કરવા અથવા ઇન્ટરનેટ નો ઉપયોગ કરવા માંગે છે તો તેમને અલગથી ટોપ અપ કરાવવું પડશે.

JIO ને ટક્કર આપી સકે BSNL : છેલ્લા કેટલાક દિવસોથી BSNL ખાનગી કંપનીઓને ટક્કર આપી રહી છે. સસ્તા અને લાંબી માન્યતા અને વધુ લાભ ઓફર કરી રહી છે. એટલું જ નહીં પરંતુ આ કંપની દેશમાં વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે નવા ફોરજી મોબાઈલ ટાવર પણ ઇન્સ્ટોલ કરી રહી છે. અને વધુ સારી વાત તો એ છે કે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં તે પોતાના રિચાર્જ પ્લાન ના ભાવ માં વધારો કરશે નહીં. આમ, બીએસએનએલ કંપની JIO, AIRTEL અને VI કરતા વધારે ફાયદો પોતાના ગ્રાહકોને પ્રદાન કરે છે. અન્ય કંપનીઓ કરતા BSNL માં ગ્રાહકને વધુ ફાયદો થાય છે.

મિત્રો ઉપરની તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વખત તમારા નજીકના bsnl રિટેલર કે તમારા શહેરની બીએસએનએલ ઓફિસમાં આપ પ્લાન વિશે તપાસ કરી લેવી. ઉપરની માહિતી માટે gujarathelp.com કોઈપણ ની જવાબદારી લેતું નથી.

મહત્વ ની કડીઓ :

વધુ માહિતી માટે અહી ક્લિક કરો
હોમે પેજ માટે અહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment