SBIના ગ્રાહકો માટે લાભના સમાચાર, ખાતું હોય તો જાણીલો માહિતી.

SBIના ગ્રાહકો માટે લાભના સમાચાર : sbi ભારતની સૌથી મોટી બેંક છે sbi પોતાના ગ્રાહકો માટે સતત સેવા માટે કાર્યરત છે એસબીઆઇના લાખો કસ્ટમર અત્યારે બેન્કિંગ નો લાભ મેળવે છે એસબીઆઇ બેન્ક ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીયકૃત ...

By Gujarat help

Published on:

SBIના ગ્રાહકો માટે લાભના સમાચાર : sbi ભારતની સૌથી મોટી બેંક છે sbi પોતાના ગ્રાહકો માટે સતત સેવા માટે કાર્યરત છે એસબીઆઇના લાખો કસ્ટમર અત્યારે બેન્કિંગ નો લાભ મેળવે છે એસબીઆઇ બેન્ક ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીયકૃત બેંક તરીકે ઉપર આવેલી બેંક છે હવે આ બેંક પોતાની ઘણી બધી સર્વિસો ઓનલાઈન મારફતે પણ પૂરી પાડી રહી છે આજે આપણે આ લેખમાં એવી જ એક સર્વિસ વિશેની આપણી વાત કરવાના છીએ કે તમારું પણ એસબીઆઇ બેન્ક માં ખાતું હોય તો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે.

SBIના ગ્રાહકો માટે લાભના સમાચાર, ખાતું હોય તો જાણીલો માહિતી

આજના ડિજિટલ યુગમાં તમામ કામો હવે ઓનલાઇન જ થવા માંડ્યા છે દરેક બેંકો પોતાના ગ્રાહકો માટે બધી સુવિધા ઓનલાઈન પૂરી પાડતી હોય છે હવે sbi પણ આમાં સામેલ થઈ જાય છે sbi પણ પોતાના કસ્ટમર માટે ઘણી બધી સેવાઓ ઓનલાઈન પોતાના એપ દ્વારા ઓપરેટ કરવા માટે કસ્ટમરને સુવિધા આપે છે

મિત્રો એસબીઆઇ બેન્ક માં ખાતું હોય તો હવે તમે યોનો એસબીઆઈ એપ દ્વારા ઘણી બધી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરી શકો છો જેમાં તમારે બેંકમાં વિઝીટ કરવાની પણ જરૂર પડતી નથી. આજે આપણે એવી જ એક સેવા વિશે વાત કરવાના છીએ આ સેવામાં તમારે હવે એક બ્રાન્ચ થી બીજી બ્રાંચમાં ખાતું ટ્રાન્સફર કરાવવું હોય એટલે કે બદલવું હોય તો હવે બ્રાંચમાં જવાની જરૂર નથી તમે ઓનલાઈન મારફતે તમે આ પ્રોસેસ કરાવી શકશો આ પ્રોસેસને સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.

એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે સરળ સ્ટેપ ફોલો કરવા પડશે જે આપણે નીચે મુજબ જાણીશું. બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અમુક નંબરની જરૂર પડતી હોય છે જેમાં તમારા બેંકનો આઈએફસી કોડ અને જે બ્રાન્ચના ખાતું ટ્રાન્સફર કરવાનો હોય તે બ્રાન્ચ નો આઈએફસી કોડ બહુ જરૂરી છે તથા તમારો મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે. તથા તમારું નેટ બેન્કિંગ ચાલુ હોવું જોઈએ.

નીચે આપેલ સ્ટેપ પરથી તમે બેન્ક એકાઉન્ટ બીજી બ્રાંચમાં ટ્રાન્સફર કરી શકો છો

  • સૌથી પહેલા SBIની સત્તાવાર વેબસાઈટ onlinesbi.com પર લોગ ઈન કરો.
  • એમાં પર્સનલ બેંકીને ઓપ્શન પર ક્લિક કરો
  • હવે જેમાં તમારો નેટબેન્કિંગ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન કરો
  • . હવે તમને ઈ સર્વિસ ટેબ પર ક્લિક કરો
  • તેમાં તમને ટ્રાન્સપોર્ટ સેવિંગ એકાઉન્ટ નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
  • . હવે તમે જે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માગતા હોય સિલેક્ટ કરો
  • . હવે તમારે જે બ્રાન્ચમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવું છે તેનો આઈએફસી કોડ નાખો
  • એકવાર સંપૂર્ણ માહિતી ચેક કરી લો અને કન્ફર્મ બટન પર ક્લિક કરો
  • હવે તમારા રજીસ્ટર મોબાઇલ પર ઓટીપી આવશે તે દાખલ કરી કન્ફર્મ કરી લો
  • થોડા દિવસમાં તમારું એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે.

મિત્રો ઉપરની આપેલ તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે. માટે વિનંતી છે કે એકવાર ઓથોરાઈઝ વેબસાઈટ સાથે ચેક કરવા અમારી નમ્ર વિનંતી છે.

મહત્વની કડીઓ :

ઓથોરાઈઝ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “SBIના ગ્રાહકો માટે લાભના સમાચાર, ખાતું હોય તો જાણીલો માહિતી.”

Leave a Comment