UPSC Recruitment 2024: તાજેતરમાં સંગ લોક સેવા આયોગ દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સહાયક પ્રોગ્રામરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી દ્વારા સહાયક પ્રોગ્રામર ની કુલ 27 જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી વિશે વધુ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
UPSC Recruitment 2024:
સંસ્થા | સંગ લોક સેવા આયોગ UPSC) |
વિભાગ | સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન |
પોસ્ટ નું નામ | સહાયક પ્રોગ્રામર |
જાહેરાત નંબર | 12/2024 |
કુલ જગ્યા | 27 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28-11-2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://upsc.gov.in/ |
શૈક્ષણિક લાયકાત:
સંગ લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક પ્રોગ્રામરની આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા:
સંગ લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક પ્રોગ્રામરની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આરક્ષિત ઉમેદવારો માટે નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા ની વધારે માહિતી મેળવવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશનની લીંક પર જાવ.
પગાર ધોરણ:
સંગ લોક સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક પ્રોગ્રામરની આ ભરતી માટે ઉમેદવારને પે મેટ્રીક્સ સ્કેલ 7 સીપીસીના આધારે પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 9 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 ડિસેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી ફી:
વિગત | ફી |
---|---|
UR/EWS/OBC | 25/- |
SC/ST PWBD | ફી ભરવાની રહેશે નહીં (0-ફી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |