Yantra India Limited (YIL) Recruitment 2024:3,883જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Yantra India Limited (YIL) Recruitment 2024:તાજેતરમાં યંત્ર ઈન્ડિયા લિમિટેડ (YIL) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 3,883 એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.આ ...
Yantra India Limited (YIL) Recruitment 2024:તાજેતરમાં યંત્ર ઈન્ડિયા લિમિટેડ (YIL) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 3,883 એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.આ ભરતી ની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,પગાર ધોરણ, સત્તાવાર વેબસાઈટ અને મહત્વની તારીખો જાણવા આ લેખ ને સંપૂર્ણ વાંચો.
IIT પોસ્ટ: આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 10 પાસ તથા IIT કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા:
યંત્ર ઇન્ડિયા લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસ ની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 14 થી 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ભરતી માટે વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 21.11.2024 નક્કી કરવામાં આવેલ છે. આ ભરતીની વય મર્યાદા માટે નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે નીચે મુજબ પણ તબક્કામાં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.
આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારના ધોરણ 10 ના અને આઇઆઇટીના ગુણના આધારે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે.
ત્યારબાદ ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
મહત્વની તારીખો:
વિગત
તારીખ
જાહેરાત તારીખ
22 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ
22 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
21 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી ફી:
વિગત
ફી
UR/EWS/OBC
રૂ. 200/-
SC/ST/PWBD
રૂ. 100/-
પોસ્ટનું નામ અને જગ્યાઓ:
બિન IIT પોસ્ટ: આ ભરતીમાં બિન આઇઆઇટી પોસ્ટ માટે 1385 જગ્યાઓ ભરવામાં આવશે.
IIT પોસ્ટ: આ ભરતીમાં આઇઆઇટી પોસ્ટ માટે 2498 જગ્યાઓ ભરવામાં આવશે.