IIIT Surat Ricruitment 2024: તાજેતરમાં ભારતીય સૂચના પ્રવૃત્તિ કે સંસ્થા-સુરત દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. આ ભારતીય દ્વારા કુલ 22 ઉમેદવારો પસંદ કરવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સત્તાવાર વેબસાઈટ, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
IIIT Surat Ricruitment 2024:
સંસ્થા | ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થા |
પોસ્ટ નું નામ | વિવિધ પ્રોફેસર |
જાહેરાત નંબર | IIITS/RF/2024-25/01 |
કુલ જગ્યા | 22 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://iiitsurat.ac.in/ |
IIIT Surat Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર નીચે મુજબ પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- એસોસીએટેડ પ્રોફેસર: આ પોસ્ટ માટે ઉમેદવારે B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PHD કરેલ હોવી જોઈએ.
- આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેટ-1:આ પોસ્ટ માટે ઉમેદવારે B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PHD કરેલ હોવી જોઈએ.
- આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેટ-2:આ પોસ્ટ માટે ઉમેદવારે B.Tech/BE અને M.Tech/ME બંનેમાં પ્રથમ વર્ગ સાથે PHD કરેલ હોવી જોઈએ.
- આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ-3: આ પોસ્ટ માટે ઉમેદવારે બી.એસ.સી. અને એમ.એસ.સી બંનેમાં પ્રથમ વર્ગ સાથે પીએચડી કરેલ હોવી જોઈએ.
IIIT Surat Ricruitment 2024 પગાર ધોરણ:
ભારતીય સૂચના પ્રદ્યોગિકી સંસ્થા-સુરત દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પ્રોફેસરની આ ભરતી માટે પોસ્ટ અનુસાર પગાર ચૂકવવામાં આવશે. પગાર વિશેની વધુ માહિતી જાણવા માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે આલેખમાં નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
IIIT Surat Ricruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 21 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 25 નવેમ્બર 2024 |
IIIT Surat Ricruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- ભરતી માટે અરજી કરતાં પહેલાં ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે ઓફિસિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચે. ઉમેદવાર અરજી કરવા માટે યોગ્ય હોય તો નીચે મુજબ અરજી કરી શકે છે.
- સૌપ્રથમ ઉમેદવારે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://iiitsurat.ac.in/ પર જવું.
- ત્યાં કરિયર ઓપ્શન પર સિલેક્ટ કરતા ભરતી ની જાહેરાત અને એપ્લિકેશન ફોર્મ ની લીંક દેખાશે.
- એપ્લિકેશન ફોર્મ ની લીંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી લેવું.
- ફોર્મમાં માંગેલી વિગતો અને ભરતી માટે માંગેલા દસ્તાવેજો ફોર્મમાં જોડવા.
- બાદ ઉમેદવારે ફોર્મ નીચે આપેલા સરનામા પર રજીસ્ટર એડી કે કુરિયર થકી મોકલવાનું રહેશે.
અરજી કરવા માટેનું સરનામું:
ડિરેક્ટોરઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, સુરતખાવડ કેમ્પસ, કામરેજસુરત – ગુજરાતપીન કોડ નંબર – 394190
અરજી સાથે જોડવા ના જરૂરી દસ્તાવેજો:
- દસમા ધોરણનું પ્રમાણપત્ર.
- 12મા ધોરણનું પ્રમાણપત્ર.
- તમામ વર્ષ/સેમેસ્ટર ની માર્કશીટ.
- નાટક ડિગ્રી પ્રમાણપત્ર.
- તમામ વર્ષ/ સેમેસ્ટર માસ્ટર ડિગ્રી અને માર્કશીટ.
- પીએચડી પુરસ્કાર પ્રમાણપત્ર.
- વર્તમાન એમ્પ્લોય તરફથી એન ઓ સી.
IIIT Surat Ricruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
---|---|
UR/EWS/OBC | 1000/- |
SC/ST/PWBD | 500/- |
IIIT Surat Ricruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |