VMC press department recruitment 2024: પગાર ધોરણ 26,000 થી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

VMC press department recruitment 2024: તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ ચાર જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે 26,000/-થી પગાર ધોરણ શરુ થશે.આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે ...

By Admin

Published on:

VMC Ricruitment 2024

VMC press department recruitment 2024: તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ ચાર જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે 26,000/-થી પગાર ધોરણ શરુ થશે.આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે સૌ પ્રથમ આ ભરતીની જાહેરાતને ધ્યાન થી વાંચવી.આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, મહત્વની તારીખો અને અન્ય વધુ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

VMC press department recruitment 2024:

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ નું નામપ્રેસ ડિપાર્ટમેન્ટ
ટોટલ જગ્યા04
જોબ સ્થાનવડોદરા
પગાર ધોરણ 26,000
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

VMC press department recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ ડિપાર્ટમેન્ટની આ ભરતી માટે ઉમેદવારે 12 પાસ કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ માન્ય ઇન્સ્ટિટયૂટ માંથી આઈટીઆઈ નો કોર્સ કરેલ હોવું જોઈએ. આ લાયકાત ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકે છે. લાયકાત ન ધરાવનાર ઉમેદવાર અરજી કરે શકશે નહીં.

VMC press department recruitment 2024 વય મર્યાદા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ ડિપાર્ટમેન્ટની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.. 20 થી 30 વર્ષની ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે.

VMC press department recruitment 2024 પોસ્ટનું નામ:

  • ડીટીપી ઓપરેટર
  • બાઈન્ડર
  • આસિસ્ટન્ટ મશીનમેન

VMC press department recruitment 2024 મહત્વની તારીખ :

  • શરૂઆતની તારીખ : 15/10/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30/10/2024

VMC press department recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

VMC press department recruitment 2024 અરજી ફી:

વિગતFee
Gen, OBC, EWSRs. 400/-
SC, ST, PWD, ESMRs. 200/-
ચુકવણી મોડઓનલાઈન

VMC press department recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment