IRCTC Ricruitment 2024: તાજેતરમાં ભારત રેલવે કેટરિંગ એન્ડ ટુરિજમ કારપોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં 15,600 થી પગાર ધોરણ શરૂ થાય છે. પોસ્ટ અનુસાર પગારમાં વધારો થઈ શકે છે. આ ભરતી માટેનું નોટિફિકેશન 08 ઓક્ટોબર ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, મહત્વની તારીખો, પગાર ધોરણ અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
IRCTC Ricruitment 2024:
સંસ્થા | ભારત રેલવે કેટરિંગ એન્ડ ટુરિજમ કારપોરેશન લિમિટેડ (IRCTC) |
પોસ્ટ નું નામ | AGM |
પગાર ધોરણ | 15,600/- |
જોબ સ્થાન | ભારત |
ઇ-મેલ આઇડી | [email protected] |
IRCTC Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:
ભારત રેલવે કેટરિંગ એન્ડ ટુરિજમ કારપોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર પાસે ભારતીય રેલવે ના કર્મચારી વિભાગ અથવા RBSS કેડર અથવા રેલવે PSU/અન્ય કેન્દ્રીય પીએસયુમાં કામ કરતાં ગ્રુપ A અથવા ગ્રુપ B ના અધિકારી હોવા જરૂરી છે. આ લાયકાત ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરવા માટે યોગ્ય છે.
IRCTC Ricruitment 2024 વય મર્યાદા:
ભારત રેલવે કેટરિંગ એન્ડ ટુરિજમ કારપોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા જાહેર આ ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા વધુમાં વધુ ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવે છે. આરક્ષિત વર્ગ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા માટે વધુ માહિતી જાણવા ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.
IRCTC Ricruitment 2024 પગાર ધોરણ:
ભારત રેલવે કેટરિંગ એન્ડ ટુરિજમ કારપોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં AGM ની જગ્યા માટે પગાર 15,600 થી 39,100 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ ભરતીમાં જાહેર થયેલ અન્ય પોસ્ટ નો પગાર ધોરણ ઊંચું છે. પગાર ધોરણની વધુ માહિતી માટે આ ભરતી નું ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
IRCTC Ricruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.
- આ ભરતી માટે અરજી કરવા માટે જાહેરાતમાં આપેલ પદ્ધતિ પ્રમાણે અરજી કરવી.
IRCTC Ricruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 08 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 નવેમ્બર 2024 |
IRCTC Ricruitment 2024 મહત્વની લીંક:
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |