UIIC AO Recruitment 2024: 200 જગ્યાઓ માટે ભરતી જાહેર,
UIIC AO Recruitment 2024: તાજેતરમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કચેરીઓમાં કુલ 200 વહીવટી અધિકારીઓ (સામાન્યવાદી અને વિશેષજ્ઞો) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટેની ...
UIIC AO Recruitment 2024: તાજેતરમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કચેરીઓમાં કુલ 200 વહીવટી અધિકારીઓ (સામાન્યવાદી અને વિશેષજ્ઞો) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,મહત્વની તારીખો અને અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
UIIC AO Recruitment 2024:
સંસ્થા
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
પોસ્ટ નું નામ
વહીવટી અધિકારીઓ(AO)
ટોટલ જગ્યા
200
જોબ સ્થાન
ભારત
અરજી કઈ રીતે કરવી
ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ
UIIC.co.in
UIIC AO Recruitment 2024 વય મર્યાદા:
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21-30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.વય મર્યાદાની ગણવા માટેની કટ ઓફ તારીખ 30-09-2003 છે.ઉમેદવારનો જન્મ 01-10-1994 પહેલા અને 30-0-.2003 પછીનો ના હોવો જોઈએ.ઉંમરમાં નિયમો મુજબ કેટેગરી અનુસાર છૂટ-છાટ આપવામાં આવશે.
UIIC AO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં વિવિધ પદો પર અરજી મંગાવવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને અમારી વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વિગતવાર વાંચે. સત્તાવાર જાહેરાતમાં સંપૂર્ણ માહિતી આપેલી છે.
UIIC AO Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત
તારીખ
જાહેરાત તારીખ
14 ઓક્ટોબર 2024
અરજી શરૂ થવાની તારીખ
15 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
5 નવેમ્બર 2024
પ્રવેશ કાર્ડ રિલીઝ તારીખ
4 ડિસેમ્બર 2024
પરીક્ષાની તારીખ
14 ડિસેમ્બર 2024
UIIC AO Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
હવે તેમાં જરૂર ડિટેલ ભરો
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો