Canara Bank Recruitment 2024:Canara Bank દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જે એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 ના હેઠળ એપ્રેન્ટિસની માટેની આ સૂચના બહાર પાડી છે. કનારા બેન્ક રિક્વાયરમેન્ટ 2024 નું નોટિફિકેશન 18 સપ્ટેમ્બર ના રોજ બહાર ...
Canara Bank Recruitment 2024:Canara Bank દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જે એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 ના હેઠળ એપ્રેન્ટિસની માટેની આ સૂચના બહાર પાડી છે. કનારા બેન્ક રિક્વાયરમેન્ટ 2024 નું નોટિફિકેશન 18 સપ્ટેમ્બર ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઇન અરજી કરવા ની શરૂઆત 21 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી ચાલુ રેહશે. તો છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી દેવા વિનંતી. વધુ જાણકારી માટે અમારો લેખ સંપૂર્ણ વાંચો.
Canara Bank Recruitment 2024: ઓવર વ્યુ
સંસ્થા
સેન્ટ્રલ બેન્ક
પોસ્ટ નું નામ
એપ્રેન્ટિસ
કુલ જગ્યા
3000
અરજી કરવાની છેલ્લી તારીખ
7 ઓક્ટોબર 2024
પગાર ધોરણ
15000
સત્તાવાર વેબસાઈટ
https://canarabank.com/pages/Recruitment
મહત્વ ની તારીખો:
વિગત
તારીખ
નોટિફિકેશન
18 September 2024
અરજી શરૂ થવાની તારીખ
21 September 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
7 October 2024
અરજી ફી:
કેટેગરી
ફ્રી
General, OBC, EWS
Rs. 500/-
SC, ST, PWD
Rs. 0/-
ફી ચુકવણી
ઓનલાઈન
વય મર્યાદા:
Canara Bank Recruitment 2024 માટે વય મર્યાદા દરેક ઉમેદવાર 20 થી 26 વર્ષ સુધીની નક્કી કરવામાં આવ્યું છે અને કેટેગરી પ્રમાણે સંસ્થાના નિયમ મુજબ દરેક કેટેગરીને ચાટ છૂટછાટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશન વાંચવા વિનંતી.
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ નું નામ
કુલ જગ્યા
લાયકાત
એપ્રેન્ટિસ
3000
Any Graduate
પસંદગી પ્રક્રિયા:
પસંદગી પર્ક્રિયા માટે ધોરણ 12 ડિપ્લોમા ગ્રેજ્યુએશન ની એક્ઝામ ના ગુણ ના રાજય મુજબ અને કેટેગરી પ્રમાણે મેરીટ ની યાદી પરથી કરવા માં આવશે .