ITBT Constable Bharti 2024,819 જગ્યા પર આવી બમ્પર ભરતી, જાણી લો સંપૂર્ણ માહિતી.

ITBT Constable Bharti 2024 : તાજેતરમાં આ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી Indo-Tibetan Border Police (ITBP) Force દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં કોન્સ્ટેબલ ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી ...

By Gujarat help

Published on:

ITBT Constable Bharti 2024

ITBT Constable Bharti 2024 : તાજેતરમાં આ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી Indo-Tibetan Border Police (ITBP) Force દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં કોન્સ્ટેબલ ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે કોન્સ્ટેબલ કિચન સર્વિસ માટેની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ITBT Constable Bharti 2024

સત્તાવાર વિભાગIndo-Tibetan Border Police (ITBP) Force
પોસ્ટનું નામCook, Water Carrier, Waiter (Kitchen Services)
કુલ જગ્યા819
પગાર21700- 69100/- (Level-3)
અરજી કરવાની શરૂ ની તારીખ02/09 2024
Official Websiterecruitment. itbpolice. nic.in

ITBT Constable Bharti 2024 ઉંમર મર્યાદા

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષને વધુમાં વધુ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવે છે નિયમોને આધીન છૂટછાટ મળી શકે છે તે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે નીચે આપેલ જાહેરાત શાંતિથી અને ડિટેલમાં વાંચે.

ITBT Constable Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછું ઉમેદવારનું ભણતર 10 પાસ કે તેની સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા NSQF Level-1 Course in Food Production નો કોર્સ કરેલો હોવો જરૂરી છે આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવામાં વિનંતી છે.

ITBT Constable Bharti 2024 માટે અરજી ફી :

સત્તાવાર વિભાગ દ્વારા પરીક્ષાની વ્યવસ્થા માટે અમુક અરજીથી લેવામાં આવતી હોય છે આ ભરતી માટે અરજીથી રૂપિયા 100 નક્કી કરવામાં આવી છે આ અરજી ફી જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઇ ડબલ્યુ એસની કેટેગરી ના ઉમેદવારોએ ભરવાની રહેશે અરજીથી તમે ઓનલાઈન મારફતે ચૂકવી શકો છો. અરજી ફી મા મહિલા ઉમેદવાર એસટી કેટેગરીના ઉમેદવાર અને એસ.સી કેટેગરી ના ઉમેદવારોને કોઈપણ ફી ભરવાની રહેતી નથી

ITBT Constable Bharti 2024 મહત્વની તારીખ ;

વિગત તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ02/09/2024
અરજી કરવાની છેલ્લી તારીખ01/10/2024
શારીરિક કસોટી ની તારીખ હજુ બહાર પડી નથી

ITBT Constable Bharti અરજી કઈ રીતે કરશો ?

  • અરજી કરતા પહેલા ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચી લે અને ત્યાર બાદ અરજી કરવી.
  • સૌપ્રથમ recruitment.itbpolice.nic.in ની મુલાકાત લો.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો અને લોગિન કરો
  • ITBP કોન્સ્ટેબલ કિચન સર્વિસ ઓનલાઈન ફોર્મ 2024 ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

ITBT Constable Bharti 2024 મહત્વપૂર્ણ લીંક

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો 
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો 
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment