SBI SO Recruitment 2024 : મિત્રો તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી SBI SO Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 1511 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો ઓનલાઇન મારફતે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ પોતાની અરજી કરી શકશે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો તેથી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે.
SBI SO Recruitment 2024
સત્તાવાર વિભાગ | State Bank of India (SBI) |
પોસ્ટનું નામ | સ્પેશિયલ ઓફિસર (SO)- DM and AM (Systems) |
કુલ જગ્યા | 1511 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4th October 2024 |
નોકરી નું સ્થળ | ભારત |
ઓફિસિયલ વેબસાઈટ | sbi.co.in |
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :
મિત્રો આ ભરતીમાં વિવિધ પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે વિવિધ પ્રકારના નિમણૂક કરવાનું હોય વિવિધ પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવે છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે મર્યાદા અને શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વાંચી જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે.
અરજી ફી :
મિત્રો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક અરજી ફી નક્કી કરવામાં આવેલ છે જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 750 રૂપિયા ભરવાના રહેશે તથા એસ.સી એસટી અને ઓબીસી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેતી નથી. આ અરજી ફી ઉમેદવારે ઓનલાઈન મારફતે ભરવાની રહેશે.
મહત્વની તારીખ :
વિગત | તારીખ |
અરજી માટેની શરૂની તારીખ | 14/09/2024 |
અરજી માટેની છેલ્લી તારીખ | 04 /10/2024 |
અરજી કઈ રીતે કરશો ?
- અરજી કરતા પહેલા ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે એક વાર જાહેરાત શાંતિથી વાંચી લે અને જાણી લે કે આ ભરતી માટે તમે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરવી.
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટની વિઝીટ કરો(link given below)
- તેમાં તમારી પ્રાથમિક માહિતીથી લોગીન કરી લો
- હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે માટેની માહિતી ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- અરજી સબમીટ કરી દો અને ભવિષ્યના ઉપયોગ માટે પીડીએફ સાચવી લો
મહત્વની કડીઓ
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |