RRC NCR Apprentice Recruitment 2024: તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી RRC NCR Apprentice Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 1679 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવાર તારીખ 15102024 સુધી ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે આજે આપણે આ લેખમાં આ ભરતીવિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાગ્યું અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
RRC NCR Apprentice Recruitment 2024
સંસ્થા | રેલવે ભરતી સેલ (RRC),NCR પ્રયાગરાજ |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
જગ્યા | 1679 |
ભરતી જાહેરાત તારીખ | 16/09/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/10/2024 |
ઓફિસિયલ વેબસાઈટ | rrcpryj.org |
RRC NCR Apprentice Recruitment 2024 શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે SSC એટલે કે 10 માં ધોરણ ની પરીક્ષા પાસ કરેલી હોવ જોઈએ . પરીક્ષા ઓછા માં ઓછા 50ટકા ગુણ સાથે પાસ કરલી હોવી જોઈએ સાથે સાથે ઉમેદવારે ટેકનિકલ એટલે કે આઈટીઆઈ પણ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ આઈ.ટી.આઈ જેતે ફિલ્ડમાં હોવું જરૂરી છે તે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી કે નીચે આપેલ જાહેરાત મા વાંચે.
RRC NCR Apprentice Recruitment 2024 વય મર્યાદા :
આ ભરતી માટે વય મર્યાદા 15 થી 24 વર્ષ રાખવામાં આવેલી છે .વય મર્યાદા ની ગણતરી તારીખ 15/10 /2024 થી ગણવામાં આવશે.આ ભરતીમાં ઉંમર માં નિયમ મુજબ કેટેગરી અનુસાર છૂટ-છાટ આપવામાં આવશે.
RRC NCR Apprentice Recruitment 2024 અરજી ફી :
વિગત | અરજી ફી |
Gen/ OBC/ EWS | Rs. 100/- |
SC/ ST/ PWD/ Female | Rs. 0/- (ફી ભરવાની નથી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
RRC NCR Apprentice Recruitment 2024 અરજી કઈ રીતે કરશો ?
- મિત્રો આ ભરતીમાં અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં ત્યારબાદ આજે અરજી ફોર્મ ભરવું.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો (લિંક નીચે મુજબ આપેલી છે)
- ત્યારબાદ તમારી પ્રાથમિક માહિતી દ્વારા રજીસ્ટ્રેશન કરી લો
- ત્યાર પછી નંબરથી લોગીન કરી લો અને અરજી ફોર્મ ભરો
- જલ્દી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- હવે ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ કે પીડીએફ સ્વરૂપે સાચવેલા
RRC NCR Apprentice Recruitment 2024 મહત્વની કડીઓ
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |