RRC ER Apprentice Recruitment 2024:3115 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
RRC ER Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા ૩૧૧૫ જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માટેની જાહેરાત 9 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે.જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ...
RRC ER Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા ૩૧૧૫ જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માટેની જાહેરાત 9 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે.જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઉમેદવાર 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
RRC ER Apprentice Recruitment 2024:
સત્તાવાર વિભાગ
રેલવે ભરતી સેલ (RRC )
પોસ્ટનું નામ
એપ્રેન્ટિસ
કુલ જગ્યા
3115
અરજી શરુ કરવાની તારીખ
24 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
23 ઓક્ટોબર 2024
પગાર ધોરણ
10,000 /-
ઓફિસિયલ વેબસાઈટ
rrcer.org
શૈક્ષણિક લાયકાતઅને વય મર્યાદા:
રેલવે ભરતી સેલ દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસ ની ભરતી માટે ઉમેદવાર 10 પાસ અને ફિલ્ડ વાઇસ આઇઆઇટી કરેલ હોવું જોઈએ. આ ભરતી માટેની ઉંમર મર્યાદા 15 થી 24 વર્ષ રાખવામાં આવેલ છે ઉમેદવાર ની ઉંમર તારીખ 23 ઓક્ટોબર 2024 સુધી ગણવામાં આવશે. ઉંમરમાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. જે ઉમેદવાર ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવે છે તે ઉમેદવાર આ અરજી કરી શકે છે.
RRC ER Apprentice Recruitment 2024 અરજી ફી :
વિગત
અરજી ફી
Gen/ OBC/ EWS
Rs. 100/-
SC/ ST/ PWD/ Female
Rs. 0/- (ફી ભરવાની નથી)
ચુકવણી મોડ
ઓનલાઈન
અરજી કઈ રીતે કરવી ?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://www.rrcer.org/વિઝીટ કરો
તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તો સિલેક્ટ કરો
આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
હવે તેમાં જરૂર ડિટેલ ભરો
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો