PM Kisan 18th Installment: પી.એમ. કિસાન યોજના નો 18 મો હપ્તો ક્યારે આવશે ? જાણો સંપૂર્ણ માહિતી.

PM Kisan 18th Installment: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાઓ માની એક યોજના ...

By Admin

Published on:

PM Kisan 18th Installment

PM Kisan 18th Installment: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાઓ માની એક યોજના છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 17 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવેલ છે. આ યોજના દ્વારા 18 મો હપ્તો ખેડૂતોને મળશે કે કેમ? તે માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

PM Kisan 18th Installment: પીએમ કિસાન યોજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે તથા તેમના ખાતામાં 2000 રૂપિયા નો હપ્તો મોકલવામાં આવે છે. તાજેતરમાં મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 18 મો હપ્તો થોડાક દિવસોમાં જાહેર થવાની શક્યતા છે. પીએમ કિસાન યોજના નો 17 મો હપ્તો સફળતાપૂર્વક કિસાનો ના ખાતામાં જમા થઈ ગયેલ છે. અને 18 મો હપ્તો ટૂંક જ સમયમાં જમા થવાની શક્યતા છે. નવરાત્રીના દિવસોમાં કિસાનોને આ લાભ મળવાની શક્યતા છે.

PM Kisan 18th Installment Date:

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાનું કેવાયસી છે અપડેટ રાખવું જરૂરી છે. જે ખેડૂતોને પોતાનું કહેવાય છે અપડેટ નહીં હોય તેમને પૈસા ન પણ મળી શકે છે માટે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારું આધાર કહેવાય છે અપડેટ રાખવું આ યોજનાનો 18 મો હપ્તો ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં આવી શકે છે કેવાયસી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલી છે તો જે પણ ખેડૂતોને જાતે કેવાયસી કરવું હોય ત્યાં નીચે પ્રોસેસ દ્વારા કરી શકે છે.

પ્રધાનમંત્રી પીએમ કિસાન KYC કેવી રીતે કરવી?

  • ઈ કેવાયસી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ e-kyc પર ક્લિક કરવું. હવે તમારી સામે એક ફોર્મ ખુલશે.
  • આ ફોર્મમાં માંગેલ તમામ વિગતો ભરી સબમિટ કરો.
  • હવે તમારું e-kyc સફળતાપૂર્વક થઈ જશે.
  • લાભાર્થી નું નામ જોવા માટે Beneficiary Status પર ક્લિક કરો.
  • હવે તમે તમારું રાજ્ય,શહેર અને ગામ સિલેક્ટ કરીને લાભાર્થી નું લીસ્ટ જોઈ શકો છો.

મહત્વની લીંક:

ઓફિશીયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment