NTPC Assistant Officer Recruitment 2024:50 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

NTPC Assistant Officer Recruitment 2024: તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ...

By Admin

Published on:

NTPC Assistant Officer Recruitment 2024

NTPC Assistant Officer Recruitment 2024: તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

NTPC Assistant Officer Recruitment 2024:

સંસ્થાનું નામનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ ઓફિસર(સેફટી)
જાહેરાત નંબર16/24
કુલ જગ્યા50
અરજી કરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર 2024
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ntpc.co.in/

NTPC Assistant Officer Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

એન્જિનિયરિંગ ડિગ્રી: આ પોસ્ટ માટે ઉમેદવારે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, પ્રોડક્શન, કેમિકલ, કન્સ્ટ્રક્શન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન માં ફુલ ટાઈમ ડીગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે મેળવેલ હોવી જોઈએ.

સેફટી ડિપ્લોમા: આ પોસ્ટ માટે ઉમેદવારે ડિપ્લોમા/એડવાન્સ ડિપ્લોમા/પીજી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અથવા ભારત સરકાર હેઠળની પ્રાદેશિક સમ સંસ્થા માંથી કરેલ હોવું જોઈએ.

NTPC Assistant Officer Recruitment 2024 વયમર્યાદા:

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.SC/CT ને પાંચ વર્ષ,OBC ને ત્રણ વર્ષ અનેPWBD ને એનટીપીસી ના ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

NTPC Assistant Officer Recruitment 2024 પગાર ધોરણ:

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશ અધિકારી(સુરક્ષા) ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને રૂપિયા 30,000 થી ₹1,20,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

NTPC Assistant Officer Recruitment 2024 મહત્વની તારીખો:

અરજી કરવાની શરૂઆત ની તારીખ26 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર 2024

NTPC Assistant Officer Recruitment 2024 અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

NTPC Assistant Officer Recruitment 2024 અરજી ફી:

વિગતફી
સામાન્ય/EWS/OBC₹300
SC/ST/PWBD/સ્ત્રી(0-ફી) ફી ચૂકવવાની રહેશે નહીં
ચુકવણી મોડઓનલાઈન

NTPC Assistant Officer Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

એનટીપીસી સહાયક અધિકારી ભરતી 2024 માટે નીચે મુજબ પસંદગી કરવામાં આવશે.

  • 1.લેખિત પરીક્ષા/ઓનલાઈન પરીક્ષા
  • 2. દસ્તાવેજ ચકાસણી
  • 3. તબીબી તપાસ

NTPC Assistant Officer Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment