Gujarat vidyapith recruitment 2024: તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ સચિવ અને ફાઇનાન્સ ઓફિસર ની પોસ્ટ ભરવામાં આવશે. જે ઉમેદવારો અમદાવાદમાં સારા પગાર સાથે નોકરી કરવા ...
Gujarat vidyapith recruitment 2024: તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ સચિવ અને ફાઇનાન્સ ઓફિસર ની પોસ્ટ ભરવામાં આવશે. જે ઉમેદવારો અમદાવાદમાં સારા પગાર સાથે નોકરી કરવા ઈચ્છે છે તે આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.