Gujarat Health Department Recruitment: 2000 થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

Gujarat Health Department Recruitment: તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પોસ્ટ જેમકે ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, ફિઝિશિયન, ત્વચા રોગ ...

By Admin

Published on:

GPSC NEW BHARTI 2024

Gujarat Health Department Recruitment: તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પોસ્ટ જેમકે ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, ફિઝિશિયન, ત્વચા રોગ વિજ્ઞાની, ઓર્થોપેડિક સર્જન અને રેડિયોલોજીસ્ટ નો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવાર ઓજસ ની વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને સત્તાવાર વેબસાઈટ જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

Gujarat Health Department Recruitment:

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા2800
અરજી કરવાની છેલ્લી તારીખ10/12/2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ

Gujarat Health Department Recruitment શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા:

1.વર્ગ-1 ની જગ્યા માટે: જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારે વર્ગ -1 ને જગ્યાઓ માટે જરૂરી અનુભવ સાથે સંબંધિત તબીબી ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.

વય મર્યાદા: આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

2.વર્ગ-2 ની જગ્યાઓ માટે: જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારે વર્ગ ટુ ની જગ્યાઓ માટે સંબંધિત તબીબી ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.

વય મર્યાદા: આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ:

  • 1. ગાયનેકોલોજિસ્ટ, વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 2.તબીબી અધિકારી વર્ગ-2, વીમા તબીબી અધિકારી ની પોસ્ટ માટે 1868 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 3.જનરલ સર્જન(સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 4.ફિઝિશિયન (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 227 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 5. ગાયનેકોલોજિસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 273 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 6. ઓર્થોપેડિક સર્જન (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 31 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 7. ત્વચા રોગ વિજ્ઞાની(નિષ્ણાંત સેવા),-વર્ગ-1 ની પોસ્ટ માટે 9 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 8. રેડિયોલોજીસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 47 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 9. એનેસ્થેટીસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1ની પોસ્ટ માટે 106 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 10. પ્રોફેસર,ઇમ્યોનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફયુઝન ની પોસ્ટ માટે 1 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 11. પ્રોફેસર, કાર્ડિયોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 12. પ્રોફેસર, મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની પોસ્ટ માટે 1 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 13. પ્રોફેસર, સીટી સર્જરી ની પોસ્ટ માટે 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 14. એસોસિયેટ પ્રોફેસર, કાર્ડિયોલોજી ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 15. એસોસિયેટ પ્રોફેસર, ન્યુરોસર્જરી ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 16. એસોસીએટ પ્રોફેસર, સર્જીકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજી ની પોસ્ટ માટે 1 જગ્યા ભરવામાં આવશે.
  • 17.ફિઝિશિયન, વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 5 ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
  • 18. ઓર્થોપેડિક સર્જન વર્ગ-1(કર્મચારી રાજ્ય વીમો) ની પોસ્ટ માટે 4 ઉમેદવારને પસંદ કરવામાં આવશે.
  • 19. રેડિયોલોજિસ્ટ વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 2 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • 20. આચાર્ય, ગુજરાત નર્સિંગ સર્વિસ, વર્ગ-ની પોસ્ટ માટે 5 ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

Gujarat Health Department Recruitment પસંદગી પ્રક્રિયા:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કા દ્વારા કરવામાં આવશે.

  • 1. લેખિત પરીક્ષા
  • 2. ઇન્ટરવ્યૂ

Gujarat Health Department Recruitment અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Gujarat Health Department Recruitment મહત્વની તારીખ:

અરજી કરવાની શરૂઆત ની તારીખ21 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર 2024

Gujarat Health Department Recruitment મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો (CLICK ON DETAILS BUTTTON)
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો (CLICK ON APPLY BUTTTON)
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment