ECHS Recruitment 2024: તાજેતરમાં એક્સ સર્વિસ મેન કન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. જે ઉમેદવારોને નોકરીની જરૂર છે તેઓ માટે આ ઉત્તમ તક છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
ECHS Recruitment 2024:
સંસ્થાનું નામ | એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ |
પોસ્ટનું નામ | વિવિધ |
પગાર | ૭૫,૦૦૦ (પદ પ્રમાણે બદલાશે) |
અરજી મોડ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 24 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | www.echs.gov.in |
શૈક્ષણિક લાયકાત:
એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં છે.તેથી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે.જે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે પોસ્ટ ની શૈક્ષણિક લાયકાત ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ છે.તેથી ઉમેદવારે અરજી કરતા પહેલા જે-તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા સૌ પ્રથમ ઓફીશીયલ નોટીફિકેશનવાંચવું.
પગાર ધોરણ:
એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં મેડિકલ ઓફિસર ની પોસ્ટ માટે ૭૫ હજાર પગાર ચૂકવવામાં આવશે. આ ભરતીમાં પદ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે. તેથી ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જાહેરાત વાંચો અને લાયકાત અને અરજી કરો.
મહત્વની તારીખ:
સુચના તારીખ | 23 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ડિસેમ્બર 2024 |
પદોના નામ:
- મેડિકલ ઓફિસર
- લેબ ટેક્નિશિયન
- ફાર્માસિસ્ટ
- હાઉસ કીપર
- ક્લાર્ક
પસંદગી પ્રક્રિયા:
એક્સ સર્વિસ મેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતી માટે ઉમેદવારને પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારે નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.
- મૂળ પ્રમાણપત્રો
- ડીગ્રી
- અનુભવ પ્રમાણપત્ર
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- ડિસ્ચાર્જ બુકસર્વિસ રેકોર્ડ
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
ઉમેદવાર મિત્રોને વિનંતી કે એક્સ સર્વિસ મેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ 2024 ની આ ભરતી માટે ઇન્ટરવ્યૂ નું સરનામું જોવા માટે તથા આ ભરતી વિશે વધારે માહિતી મેળવવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
મહત્વની લીંક:
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |