મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,પગાર 44,900 થી શરુ,

મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,  : તાજેતર માં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી GPSC દ્રારા GMC વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી ...

By Admin

Published on:

મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,

મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,  : તાજેતર માં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી GPSC દ્રારા GMC વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લગભગ 16 જેટલી જગ્યાઓ ખાલી છે આપણે આ લેખ માં આ ભરતી વિષેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને આ માહિતી પહોંચી શકે.

મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,

સત્તાવાર વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યા નું નામઆસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)
અરજી મોડઓનલાઇન
જાહેરાત નંબર૩૦ /૨૦૨૪-૨૫
કુલ જગ્યા16
અરજી છેલ્લી તારીખ08/09/2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.

શૈક્ષણિક લાયકાત :

સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ(B.E/B.TECH) ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ ડીટેલ વાંચો.

પગાર ધોરણ :

સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારને રૂપિયાRs. 44,900-1,42,400/-સુધી ચુકવવામાં આવશે. પગાર વિશે નો અંતિમ નિર્ણય સત્તાવાર વિભાગ નો રહેશે. માટે ઉમેદવારોને મિત્રને ખાસ વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી અને સંપૂર્ણ પણે વાંચે

અરજીફી :

સામાન્ય કેટેગરી ના(બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી રૂ.૧૦૦/- + પૉસ્ટલ સર્વિસ ચાર્જ તથાઓનલાઇન ફી ભરે તો રૂ. ૧૦૦/- + સવવિસ ચાર્જ અરજી ફી ભરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ :

વિગતતારીખ
અરજી કરવાની શરુની તારીખ12/08/2024
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ08/09/2024

મહત્વની કડીઓ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment