AAI Apprentice Recruitment 2024 [Northern Region]: ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) દ્વારા એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ ઉત્તરીય પ્રદેશ માટે ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
AAI Apprentice Recruitment 2024 [Northern Region]:
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI) |
પોસ્ટનું નામ | સ્નાતક, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટીસ |
જાહેરાત નંબર | 01/2024/ APPRENTICE/ GRADUATE/ DIPLOMA/ ITI/NR |
કુલ જગ્યા | 197 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ડિસેમ્બર 2024 |
પગાર ધોરણ | 9,000/- થી 15,000/- |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | aai.aero |
AAI Apprentice Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- સ્નાતક/ ડિપ્લોમા એપ્રેન્ટીસ:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે AICTE, સરકાર દ્વારા માન્ય સંબંધિત એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં ચાર વર્ષ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. અથવા ત્રણ વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરેલ હોવો જોઈએ.
- ITI એપ્રેન્ટીસ:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ભરતી માટે ઉમેદવારે સંબંધિત વેપારમાં આઈટીઆઈ/એનસીવીટી નું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
AAI Apprentice Recruitment 2024 વયમર્યાદા:
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 31 ઓક્ટોબર 2024 મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારને સરકારી ધોરણો મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. એસસી/એસટી સમુદાયને પાંચ વર્ષ, ઓબીસી ને ત્રણ વર્ષ અને પીડબ્લ્યુબીડી ને 10 વર્ષ સુધી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
AAI Apprentice Recruitment 2024 પગાર ધોરણ:
આ ભરતી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારને 9000 થી 15 હજાર સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પોસ્ટના પ્રકાર પ્રમાણે પગાર ધોરણ બદલાય છે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
AAI Apprentice Recruitment 2024 મહત્વની તારીખો:
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 28 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ડિસેમ્બર 2024 |
AAI Apprentice Recruitment 2024 અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
AAI Apprentice Recruitment 2024 અરજી ફી:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતી માટે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર પાસેથી ફી માંગવામાં આવેલ નથી. તેથી દરેક કેટેગરીના ઉમેદવાર આ ભરતી માટે ફ્રી માં અરજી કરી શકે છે.
AAI Apprentice Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતી માટે નીચેના તબક્કાઓ દ્વારા પસંદગી કરવામાં આવશે.
- 1. શોર્ટ લિસ્ટિંગ
- 2. દસ્તાવેજ ચકાસણી
- 3. ઇન્ટરવ્યૂ
- 4. મેડિકલ ફિટનેસ
AAI Apprentice Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઓફિસિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ડીગ્રી/ડિપ્લોમા પોસ્ટ માટે અરજી કરવાની લીંક | અહી ક્લિક કરો |
IIT પોસ્ટ માટે અરજી કરવાની લીંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |