BSF Sports Quota Recruitment 2024: તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ કોટામાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા ની પોસ્ટ ભરવામાં આવશે. જે ઉમેદવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
BSF Sports Quota Recruitment 2024:
સંસ્થા | બોર્ડર સિક્યુરિટી ફોર્સ |
પોસ્ટ | કોન્સ્ટેબલ(જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા |
જાહેરાત નંબર | BSF Sports Quota Recruitment 2024 |
કુલ જગ્યા | 275 |
પગાર ધોરણ | Rs. 21700- 69100/- (Level-3) |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ડીસેમ્બર 2024 |
અરજી મોડ | ઓનલાઇન |
જોબ સ્થાન | ભારત |
સત્તાવાર વેબસાઈટ | rectt. bsf.gov.in |
BSF Sports Quota Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા ની આ ભરતી માટે ઉમેદવારે 10 પાસ કરેલ હોવું જોઈએ. તથા ઉમેદવાર સ્પોર્ટ્સ પર્સન હોવો જરૂરી છે. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.
BSF Sports Quota Recruitment 2024 વય મર્યાદા:
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 1/1/2025 નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારને વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
BSF Sports Quota Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરાયેલા ભરતી માટે નીચે મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
- સૌપ્રથમ ઉમેદવારો અરજીઓનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારનો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.
- તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
BSF Sports Quota Recruitment 2024 અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
BSF Sports Quota Recruitment 2024 અરજી ફી:
General, EWS, OBC | Rs.147.20/- |
SC, ST, Female | Rs. 0/- |
ચુકવણી મોડ | ઓનલાઈન |
BSF Sports Quota Recruitment 2024 મહત્વની તારીખો:
સુચના તારીખ | 21 નવેમ્બર 2024 |
અરજી શરૂ થવાની તારીખ | 1 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ડિસેમ્બર 2024 |
BSF Sports Quota Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |