Gujarat Health Department Recruitment: તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પોસ્ટ જેમકે ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, ફિઝિશિયન, ત્વચા રોગ વિજ્ઞાની, ઓર્થોપેડિક સર્જન અને રેડિયોલોજીસ્ટ નો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવાર ઓજસ ની વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને સત્તાવાર વેબસાઈટ જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
Gujarat Health Department Recruitment:
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 2800 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10/12/2024 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ |
Gujarat Health Department Recruitment શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા:
1.વર્ગ-1 ની જગ્યા માટે: જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારે વર્ગ -1 ને જગ્યાઓ માટે જરૂરી અનુભવ સાથે સંબંધિત તબીબી ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા: આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
2.વર્ગ-2 ની જગ્યાઓ માટે: જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારે વર્ગ ટુ ની જગ્યાઓ માટે સંબંધિત તબીબી ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા: આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ:
- 1. ગાયનેકોલોજિસ્ટ, વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 2.તબીબી અધિકારી વર્ગ-2, વીમા તબીબી અધિકારી ની પોસ્ટ માટે 1868 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 3.જનરલ સર્જન(સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 4.ફિઝિશિયન (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 227 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 5. ગાયનેકોલોજિસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 273 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 6. ઓર્થોપેડિક સર્જન (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 31 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 7. ત્વચા રોગ વિજ્ઞાની(નિષ્ણાંત સેવા),-વર્ગ-1 ની પોસ્ટ માટે 9 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 8. રેડિયોલોજીસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1 ની પોસ્ટ માટે 47 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 9. એનેસ્થેટીસ્ટ (સ્પેશિયાલિસ્ટ સર્વિસ), વર્ગ-1ની પોસ્ટ માટે 106 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 10. પ્રોફેસર,ઇમ્યોનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફયુઝન ની પોસ્ટ માટે 1 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 11. પ્રોફેસર, કાર્ડિયોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 12. પ્રોફેસર, મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની પોસ્ટ માટે 1 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 13. પ્રોફેસર, સીટી સર્જરી ની પોસ્ટ માટે 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 14. એસોસિયેટ પ્રોફેસર, કાર્ડિયોલોજી ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 15. એસોસિયેટ પ્રોફેસર, ન્યુરોસર્જરી ની પોસ્ટ માટે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 16. એસોસીએટ પ્રોફેસર, સર્જીકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજી ની પોસ્ટ માટે 1 જગ્યા ભરવામાં આવશે.
- 17.ફિઝિશિયન, વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 5 ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
- 18. ઓર્થોપેડિક સર્જન વર્ગ-1(કર્મચારી રાજ્ય વીમો) ની પોસ્ટ માટે 4 ઉમેદવારને પસંદ કરવામાં આવશે.
- 19. રેડિયોલોજિસ્ટ વર્ગ-1 (કર્મચારી રાજ્ય વીમા યોજના) ની પોસ્ટ માટે 2 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- 20. આચાર્ય, ગુજરાત નર્સિંગ સર્વિસ, વર્ગ-ની પોસ્ટ માટે 5 ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.
Gujarat Health Department Recruitment પસંદગી પ્રક્રિયા:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટની આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કા દ્વારા કરવામાં આવશે.
- 1. લેખિત પરીક્ષા
- 2. ઇન્ટરવ્યૂ
Gujarat Health Department Recruitment અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Gujarat Health Department Recruitment મહત્વની તારીખ:
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 21 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2024 |
Gujarat Health Department Recruitment મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો (CLICK ON DETAILS BUTTTON) |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો (CLICK ON APPLY BUTTTON) |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |