મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી : મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી મહેસાણા દ્વારા નવી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે . જે પણ લોકો ભરતી માટે માહિતી લેવા માંગતા હોય તથા ભરતી માટે અરજી કરવા માંગતા હોય , તે લોકો સૌપ્રથમ આ લેખને સંપૂર્ણપણે છે , અને જો તમે આ ભરતી માટે યોગ્ય છો તો નીચેની માહિતી વાંચી અરજી કરી શકો છો .
The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment 2024 |મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી
સંસ્થાનું નામ | ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી મોડ | ઑફલાઇન |
જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 02/09/2024 |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં |
પોસ્ટનું નામ અને જગ્યા
આ.સી મનેજર ( બેન્કિંગ ) : ૦૧
આ.સી મનેજર (આંકડાકીય ) : ૦૧
આ.સી મનેજર ( લોન ) : ૦૧
આ.સી મનેજર ( ઓફિસર ) : ૦૧
મહત્વની તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 02/09/2024 |
અરજીની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં |
મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી વિષે ની માહિતી
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા હેડ ઓફિસ તથા ૮૮ શાખા ધરાવતી બેન્ક માટે નીચે મુજબની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. બેન્ક દ્વારા નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને સહકારી બેન્કીંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના કુલ બાયોડેટા સાથે જરૂરી સ્વપ્રમાણિત નકલ અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે બંધ કવરમાં અરજી ભરતીના નિયમોના અ.નં.૧૨માં દર્શાવેલ સરનામે દિન-૩૦ (ત્રીસ) માં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલવાની રહેશે.
મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી ભરતી અંગેના નિયમો તથા અરજી કરવાની પ્રક્રિયા
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી 2024 અંગેના નિયમો તથા અરજી કરવાની તમામ માહિતી તમને નીચે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલ છે તો દરેક અરજી ધારકોને નમ્ર વિનંતી કે નીચે આપેલ નોટિફિકેશન ને જરૂરથી વાંચે ત્યારબાદ જ જો તમે આ ભરતી માટે લાયા છો તો આગળ અરજીની પ્રક્રિયા કરવી .