મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024, : તાજેતર માં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી GPSC દ્રારા GMC વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લગભગ 16 જેટલી જગ્યાઓ ખાલી છે આપણે આ લેખ માં આ ભરતી વિષેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને આ માહિતી પહોંચી શકે.
મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2024,
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) |
અરજી મોડ | ઓનલાઇન |
જાહેરાત નંબર | ૩૦ /૨૦૨૪-૨૫ |
કુલ જગ્યા | 16 |
અરજી છેલ્લી તારીખ | 08/09/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
શૈક્ષણિક લાયકાત :
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ(B.E/B.TECH) ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ ડીટેલ વાંચો.
પગાર ધોરણ :
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારને રૂપિયાRs. 44,900-1,42,400/-સુધી ચુકવવામાં આવશે. પગાર વિશે નો અંતિમ નિર્ણય સત્તાવાર વિભાગ નો રહેશે. માટે ઉમેદવારોને મિત્રને ખાસ વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી અને સંપૂર્ણ પણે વાંચે
અરજીફી :
સામાન્ય કેટેગરી ના(બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી રૂ.૧૦૦/- + પૉસ્ટલ સર્વિસ ચાર્જ તથાઓનલાઇન ફી ભરે તો રૂ. ૧૦૦/- + સવવિસ ચાર્જ અરજી ફી ભરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ :
વિગત | તારીખ |
અરજી કરવાની શરુની તારીખ | 12/08/2024 |
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ | 08/09/2024 |
મહત્વની કડીઓ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |